મહેસાણા જીલ્લાના ઉંજા પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલ અપહરણ અને બળત્કારના ગુન્હાના આરોપીને ઝડપી પાડતી મોડાસા રૂરલ પોલીસ

હિન્દ ન્યૂઝ, મોડાસા 

     પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ અરવલ્લી-મોડાસા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભરત બસીયા સાહેબ મોડાસા વિભાગ મોડાસા નાઓએ અરવલ્લી જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે એમ.બી.તોમર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ જે હેઠળ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો મોડાસા રૂરલ વિસ્તારમાં પ્રેટ્રોલીગમાં હતા, તે દરમિયાન બાતમી હકીકત આધારે મહેસાણા જિલ્લાના ઉંજા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૬૦૩૩૨૧૪૧૫/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(સી ૩) તથા પોક્સો એક્ટ કલમ ૩,૪(એલ), ૬,૮,૧૨ મુજબના કામે ચાલુ તપાસમા પકડવાનો બાકી આરોપી વિષ્ણુભાઇ જિતુભાઇ નટ ઉ.વ ૨૧ રહે.અણદાપુર તા-મોડાસા જિ-અરવલ્લીવાળાને અણદાપુર ગામમાંથી ઝડપી લઈ આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ ઉંજા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
કામ કરનાર ટીમ
(૧) અ.હે.કો દિલીપભાઇ રામાભાઇ બ.નં.૩૪ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
(૨) અ.લોર જયરાજસિંહ લાલસિંહ બ.નં.૦૫૫૦ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
(૩) અ.લો.ર સુરેશસિંહ દોલતસિંહ બ.નં ૦૪૨૫ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
(૪) અ.લો.ર જયેશભાઇ લાલાભાઇ બ.નં.૦૪૭૫ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન

રિપોર્ટર :  મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment