રાજેશ પરમાર નાયબ પોલીસ વડા દ્વારા નર્મદા જિલ્લા ના પોલીસ જવાનો ને કોરોના ના સંક્રમણ બચવા અને કોરોના ટેસ્ટ કરવા અને કોરોના વિષે માહિતી આપી હતી

હિન્દ ન્યૂઝ, નર્મદા 

    નર્મદા જિલ્લા માં દિવસે દિવસે કોરોના દર્દીઓ ની સંખ્યા વધતી જાય છે ત્યારે રાજપીપળા ના ડી વાય એસ પી પરમાર દ્વારા આજ રોજ દરેક પોલીસ સ્ટેશન જઇ ને પોલીસ જવાનો ની મુલાકાત લીધી હતી તેમને જવાનો ને જણાવ્યું હતું કે તેઓ ને કોઈ પણ જાત ની તકલીફ હોય તો તરત જ હોસ્પીટલ માં સારવાર માટે જતા રહેવું અને કોરોના નો ટેસ્ટ ફરજિયાત કરવો અને જે જવનો કોરોના સંક્રમિત થયા છે તેઓની વિડિઓ કોલ દ્વારા રોજ તેમને સ્વસ્થ કેવું છે તેની ખબર પૂછે છે એને તેમને જવાનો અને વેપારી અને શહેરી જનો ને ખાસ હૃદય અપીલ કરી છે કે માસ્ક અને સોશ્યિલ ડિસ્ટનસ નું ખાસ ધ્યાન રાખવું તેવી અપીલ કરી છે તઓ કહે રાજપીપળા ના પોલીસ જવાનો અને શહેરી જનો મારા પરિવાર છે તેઓ ની કાળજી રાખવી તેમનો ફરજ છે. 

રિપોર્ટર : અંકુર ઋષિ,  રાજપીપલા

Related posts

Leave a Comment