હિન્દ ન્યુઝ, સુરત ‘પોષણ માસ ૨૦૨૬’ ની ઉજવણીના ભાગરૂપે સામુદાયિક સ્વાસ્થ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણને ધ્યાને લઈને ચોર્યાસી તાલુકાના મોરા ગામ ખાતે ICDS ચોર્યાસી અને AM/NS ઇન્ડિયા (હજીરા) ના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય કીટ વિતરણ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૩૦ જેટલી સગર્ભા તથા ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું. આ સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી. વળી, સમાજમાં દીકરીઓના જન્મને…
Read MoreMonth: September 2026
ઇન્ટેન્સિફાઇડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૬ અંતર્ગત ગરબાડા ખાતે જનજાગૃતિ રેલી યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ચેપી રોગોના નિયંત્રણ અને નિવારણ માટે જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવત તથા જિલ્લા ટીબી-એચ.આઈ.વી. અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદની સૂચના અનુસાર ગરબાડા તાલુકાની પી.એમ. શ્રી મોડલ સ્કૂલ, ગરબાડા ખાતે “ઇન્ટેન્સિફાઇડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૬” અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં પી.એમ. મોડલ સ્કૂલના આશરે ૩87 જેટલા વિદ્યાર્થીઓ તથા એન.એ.સી.પી.ના કર્મચારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની આરોગ્ય જાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો હતો. રેલી દરમિયાન એચ.આઈ.વી.,…
Read Moreગુજરાત વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સર્વાનુમતે પસાર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ➡️ મકાન માલિકો અને ભાડૂઆતોના હિતોનું સમાન અને ન્યાયિક રક્ષણ કરતો ક્રાંતિકારી કાયદો ➡️ મુંબઈ ભાડા અધિનિયમ 1947ના સ્થાને રાજ્યની વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ નવો કાયદો સમગ્ર ગુજરાતમાં લાગુ થશે ➡️ વિવાદોના ઝડપી નિકાલ માટે રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલ એમ ત્રિ-સ્તરીય ન્યાયિક વ્યવસ્થા અસ્તિત્વમાં આવશે ➡️ ડિજિટલ શાસન હેઠળ કરારો માટે ગુજરાતીમાં પ્લેટફોર્મ તૈયાર કરાશે અને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અપાશે ગુજરાત ભાડા અધિનિયમ એ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ ગુજરાતના આર્થિક અને સામાજિક તાણાવાણાને જોડતી એક મહત્વની કડી : શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ
Read Moreઆઈ.સી.ડી.એસ. આહવા ઘટક દ્વારા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં રંગોળી સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ડાંગ સંચાલિત આઈ.સી.ડી.એસ. આહવા ઘટક હેઠળના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬’ની ઉજવણીના ભાગરૂપે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય સેવિકા તથા આંગણવાડી કાર્યકરો દ્વારા રંગોળીના માધ્યમથી આહારમાં પ્રોટીનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. લાભાર્થીઓને કઠોળ, અનાજ, શાકભાજી તેમજ માંસાહારી ખોરાક જેવા વિવિધ સ્ત્રોતોમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન કેવી રીતે મેળવી શકાય તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે ‘ટેક હોમ રાશન’ (THR)માંથી બનતી પૌષ્ટિક વાનગીઓ અને તેના નિયમિત ઉપયોગથી થતા આરોગ્યપ્રદ લાભો વિશે જાગૃતિ…
Read Moreકચ્છમાં વિલંબિત વરસાદની સ્થિતિ વચ્ચે માલધારીઓની પડખે જિલ્લા વહીવટીતંત્ર
હિન્દ ન્યુઝ, કચ્છ કચ્છમાં વિલંબિત વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લાના માલધારીઓ તથા પશુઓને ઘાસ તથા પીવાના પાણી મુદે્ કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર સક્રીય રીતે કામગીરી કરી રહ્યું છે. કચ્છમાં પશુઓ માટે ઘાસ અને પાણીની વિતરણ વ્યવસ્થા મુદે્ કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા નિયમિત સમીક્ષા કરાઇ રહી છે. વર્તમાન સમયમાં કચ્છમાં 52 ઘાસડેપો પરથી સક્રીય રીતે પશુઓની જઠરાગ્નિ ઠારવા ઘાસ વિતરણ ચાલુ છે. આ અંગે અધિક કલેક્ટર પ્રણવ વિઠાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલની વર્ષાઋતુમાં નોંધપાત્ર વરસાદ ન પડવાથી કચ્છ જિલ્લામાં ઘાસચારાની જરૂરીયાતને…
Read Moreગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ નીલાબેનના અધ્યક્ષ સ્થાને “પોષણ ઉત્સવ”ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ગરબાડા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીના અધ્યક્ષ સ્થાને “પોષણ ઉત્સવ”*ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીલાબેન, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુધીર જોશી , તાલુકા આરોગ્ય અધિકારી અવિનાશ ડામોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોષણનું મહત્વ સમજાવી “સુપોષિત પરિવાર – સ્વસ્થ સમાજ” નો સંદેશ આપવામાં આવ્યો હતો. બાળકો અને માતાઓના યોગ્ય પોષણ માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અનાજ, કઠોળ, લીલા શાકભાજી, ફળો તેમજ મિલેટ્સ જેવા પૌષ્ટિક ખાદ્યપદાર્થોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોષણ ઉત્સવ અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ પોષણલક્ષી…
Read Moreગેરકાયદેસર સાગના વૃક્ષના કટીંગમાં ત્રણ આરોપીઓ રંગેહાથ ઝડપાયા
હિન્દ ન્યુઝ, ડાંગ દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નિરજકુમાર તથા મદદનીશ વન સંરક્ષક શ્રી જૈનિલ દેસાઈના માર્ગદર્શન હેઠળ આહવા-પૂર્વ રેંજના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર વૃક્ષ કટીંગ સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આહવા-પૂર્વ રેંજના કંપા નં. ૧૨૯ના જંગલ વિસ્તારમાં તા. ૮/૯/૨૦૨૬ના રોજ સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ થઈ રહ્યું હોવાની સ્થાનિક વનકર્મીઓને બાતમી મળતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરતાં (૧) ભરતભાઈ નાનુભાઈ નિંબારે, (૨) તુકારામભાઈ નાનુભાઈ નિંબારે અને (૩) નરેન્દ્રભાઈ નાનુભાઈ…
Read Moreસંશોધકોએ છોટા ઉદેપુર જિલ્લામાંથી “રુંજિયા રીપેન્સ’ છોડની એક નવી વરાયટી શોધી: ગુજરાતની જૈવ-વિવિધતામાં વધારો
હિન્દ ન્યુઝ, ડાંગ ગીર ફાઉન્ડેશનનાં સંશોધકોએ છોટાઉદેપુર જિલ્લામાં નર્મદા કેનાલ કમાન્ડ એરિયામાં ‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ (Rungia repens var. alba) ની ઓળખ કરી છે અને રાજ્યની વનસ્પતિ સૃષ્ટિમાં આ છોડની નવી વરાયટીનો ઉમેરો થયો છે: અર્જુન મોઢવાડિયા, મંત્રી, વન અને પર્યાવરણ મંત્રી ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ગીર ફાઉન્ડેશન)નાં સંશોધકોએ ‘રુંજિયા રીપેન્સ’ (Rungia repens)ની નવી સફેદ ફૂલોવાળી જાતની નવી વરાયટી શોધી છે અને ગુજરાતનાં વનસ્પતિ વૈવિદ્યતામાં એક નવા છોડનો ઉમેરો થયો છે. “આ નવા ઓળખાયેલા છોડની વરાયટીનું નામ ‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ રાખવામાં આવ્યું છે, જેમાં ‘આલ્બા’…
Read Moreસખી વન સ્ટોપ સેન્ટર, આહવાના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવણી કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ આહવા (ડાંગ) ખાતે મહિલાઓની સુરક્ષા, સહાય અને સશક્તિકરણ માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડાંગ જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી કમળાબેન હીરાભાઈ રાઉતના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનીષાબેન મુલતાનીના દિશાદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષા શ્રીમતી ચંદ્રકલાબેન ગાવિત, કારોબારી સમિતિના અધ્યક્ષા શ્રીમતી યોગિતાબેન, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષા શ્રીમતી સુંદરબેન ચૌધરી, મહિલા પોલીસ સ્ટેશન, આહવાના…
Read Moreચીકટિયા ગામની મુલાકાત દરમિયાન ડાંગ કલેક્ટરને ગ્રામજનો દ્વારા વીજળીના પ્રશ્નની રજૂઆત મળતાં તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર, તાજેતરમાં જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગામ લોકો સાથે સીધો સંવાદ સાધી પ્રજાજનોની રજૂઆતો અને પ્રશ્નોના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા ગામમાં થ્રી-ફેઝ વીજ જોડાણ, વિવિધ જગ્યાએ નમી ગયેલા વીજ પોલ તેમજ ઢીલા વાયરોની સમસ્યા અને ગામના નવા મકાનોમાં વીજ જોડાણ મેળવવા અંગે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતને પગલે પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અર્થે કલેક્ટર એન.ડી. પરમારે વીજ વિભાગના અધિકારીઓને જરૂરી…
Read More