હિન્દ ન્યુઝ, ગાંધીનગર માણસા તાલુકાના પવિત્ર આસુદેવ મહાદેવ મંદિર પરિસર (જામળા) ખાતે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૭મા વન મહોત્સવ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી. ✨ કાર્યક્રમની મુખ્ય હાઇલાઇટ્સ: 🌳 ૫૫૧ દેશી વૃક્ષોનું રોપણ: ૩૦૦થી વધુ બીલીના છોડ તેમજ આંબો, લીમડો અને આસોપાલવ જેવા વૃક્ષોનું વાવેતર. 🚚 વૃક્ષરથને પ્રસ્થાન: પર્યાવરણ જાગૃતિ અર્થે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી દર્શાવી રવાના કરાયો. 💚 ‘એક પેડ મા કે નામ’: દરેક નાગરિકને વૃક્ષારોપણ અને તેના ઉછેર માટે સંકલ્પ લેવા આહ્વાન. 🥗 જનઆરોગ્ય અને પ્રાકૃતિક ખેતી: ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહીની ચેતવણી અને કેમિકલમુક્ત…
Read MoreDay: August 26, 2026
હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન કરવી ફરજિયાત
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકવાદ અને ત્રાસવાદના કૃત્યોના બનાવની સભાવનાને ધ્યાને રાખી, ગુજરાતના સરહદી વિસ્તારના ડાંગ જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને, અને કાયદો-વ્યવસ્થા સુપેરે જળવાઇ રહે તે માટે, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે ઘનિષ્ઠ ચેકીંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લામા આવેલા વિખ્યાત ગિરિમથક સાપુતારા ખુબ જ મહત્વનુ પ્રવાસન સ્થાન હોઈ, અહીં બારેમાસ મોટી સંખ્યામા દેશ-વિદેશના પ્રવાસીઓની અવર-જવર રહેતી હોય છે. જેનો કોઈ દેશ વિરોધી કે આતંકવાદી તત્વો ગેરલાભ ન ઉઠાવે તે હેતુથી, સમગ્ર જિલ્લા અને તાલુકામા આવેલી હોટલો,…
Read Moreમકાન ભાડે આપતા મકાન માલિકો જોગ ડાંગ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકવાદ અને ત્રાસવાદના કૃત્યોનાં બનાવોને અનુલક્ષીને, ડાંગ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીનાં પગલા રૂપે ઘનિષ્ઠ ચેકીંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે. સાંપ્રત સંજોગોમાં ત્રાસવાદીઓ/અસામાજીક તત્વો શહેરોમાં તેમજ ગીચ વિસ્તારોમાં મકાન ભાડે રાખીને રહેતા હોય છે, અને વિસ્તારનો સર્વે (રેકી) કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ, ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપતા હોય છે. જેથી ભાડેથી મકાન આપતા મકાન માલિકો દ્વારા, ભાડે અપાતા મકાનો બાબતે રાજય અને…
Read Moreસાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ–૨૦૨૬માં નવરસ ગ્રુપના આદિવાસી કલાકારોની મનમોહક સાંસ્કૃતિક રજૂઆત
હિન્દ ન્યુઝ, સાપુતારા ડાંગ જિલ્લાની સમૃદ્ધ આદિવાસી લોકસંસ્કૃતિ અને કલા-પરંપરાને ઉજાગર કરતા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ–૨૦૨૬માં નવરસ ગ્રુપના આદિવાસી કલાકારોએ લોકગીતો, પૌરાણિક ગીતો, ગરબા અને નૃત્યની મનમોહક રજૂઆત કરી ઉપસ્થિત પ્રવાસીઓ અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તા. ૨૩ના રોજ તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસૂર્ણા ખાતે બ્રહ્મવાદિની પૂ. ડો. હેતલદીદીના સાનિધ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડો. જય વશીના માર્ગદર્શન હેઠળ નવરસ ગ્રુપના આદિવાસી બાળકો અને યુવા કલાકારોએ વિવિધ લોકગીતો, પૌરાણિક ગીતો તથા ગરબાની સુંદર રજૂઆત કરી હતી. કલાકારોની જીવંત અને કલાત્મક રજૂઆતને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી…
Read Moreજે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદમાં વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ડાંગ જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન દાહોદ NSS અને SSIP ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી નિમિત્તે “સમસ્યાથી અવસર અને અવસરથી સ્વરોજગાર અને સ્વરોજગારથી આત્મનિર્ભર ભારત” વિષય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડોક્ટર નર્મદાબેન પટેલે સૌનું સ્વાગત કર્યું હતું અને એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર મૌલિકભાઈ શ્રોત્રિયએ પ્રાસ્તાવિક વક્તવ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે દાહોદ જિલ્લા ઉદ્યોગો કેન્દ્રના મદદનીશ કમિશનર વિનોદભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ ભાભોર, મયુરભાઈ રાઠોડ, પીએસ બારીયા એ સરકારની ઉદ્યોગ વિભાગની જુદી જુદી યોજનાઓ તથા સબસીડીઓ વિશે માહિતી આપી…
Read More