હિન્દ ન્યુઝ, વલસાડ માનસ “શિવસંકલ્પ” રામ કથાના સાતમા દિવસનું સફળ આયોજન ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી ‘માનસ -શિવસંકલ્પ’ રામ કથા આજે 24 એપ્રિલ શુક્રવારના રોજ સાતમા દિવસમાં પ્રવેશ કરી સુખરૂપ રીતે સંપન્ન થઈ. બ્રહ્મલીન પૂ.વિજયગીરબાપુની તપસ્થલી એવી સગાપરા ધાર કૈલાસ ટેકરી ખાતે પૂ.લાલગીરીબાપુની પાવન નિશ્રામાં આ કથા ગવાઈ રહી છે. આજે સાતમા દિવસની કથાનો સંવાદ કરતા પૂ.મોરારિબાપુએ કહ્યું કે પાલીતાણાની તીર્થભૂમિ એ પરચાની ભૂમિ નથી પરંતુ તે વાસ્તવમાં પરિચયની ભૂમિ છે. અહીંની સમર્થ ચેતનાઓ જેમાં પૂ.રણછોડગીરીબાપુ પૂ. બજરંગદાસ બાપા અને પૂ હરિરામ બાપુ ગોદડીયા જેવા…
Read MoreMonth: April 2026
માણસામાં સૂચિત મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગરૂમની સ્થિતિની સમીક્ષા કરતા જીલ્લા કલેક્ટર
હિન્દ ન્યુઝ, માણસા માણસા તાલુકામાં ચૂંટણી પ્રક્રિયાને પારદર્શી બનાવવાના ઉમદા હેતુ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટ રવિન્દ્ર ખતાલે દ્વારા શેઠ એલ.એચ સાયન્સ કોલેજ, માણસા ખાતે સઘન સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરએ માણસામાં સૂચિત મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગરૂમની સ્થિતિની સમીક્ષા કરી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય અને ચૂંટણી સ્ટાફને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેમણે સ્થાનિક વહીવટી તંત્રને કામ કરવા સૂચનાઓ આપી હતી.
Read Moreદહેગામ તાલુકામાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સ્ટ્રોંગ રૂમ, ડિસ્પેચિંગ સેન્ટર અને મતગણતરી કેન્દ્રની મુલાકાત
હિન્દ ન્યુઝ, દેહગામ દહેગામ તાલુકામાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ પ્રત્યક્ષ એમ.બી કોમર્સ એન્ડ જી.એમ.એન. લાલજી આર્ટ્સ કોલેજ તથા મ્યુનિસિપલ બોઈજ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ, ડિસ્પેચિંગ સેન્ટર અને મતગણતરી કેન્દ્રની મુલાકાત કરી. આ ઉપરાંત, મતગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિકારીઓ સાથે સંકલન સાધીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી.
Read Moreસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ
હિન્દ ન્યુઝ, સુરત તા. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાસંગ્રામ, એક મનપા, એક પાલિકા, ૬ તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત બેઠક પર થશે મતદાન જિલ્લાની છ તાલુકા પંચાયત પર કુલ ૧૫૦ બેઠક માંથી ૧૨ બિનહરીફ થતા ૧૩૮ બેઠક પર મતદાન થશે, ૩૬૩ હરીફ ઉમેદવારો માટે કુલ ૮૧૧૬૭૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકમાંથી ૪ બેઠક બિનહરીફ થતા બાકી રહેલી ૩૨ બેઠક પર મતદાન થશે, ૯૨ ઉમેદવારો માટે ૮૧૮૧૩૦ મતદારો મતદાન કરશે વાપી મનપામાં કુલ ૫૨ બેઠકમાંથી ૧ બેઠક બિનહરીફ થતા બાકી…
Read Moreज्ञान भारतम् मिशन के तहत वैशाली में प्राचीन पांडुलिपि की महत्वपूर्ण खोज, संरक्षण एवं डिजिटलीकरण की दिशा में बड़ी पहल
हिन्द न्यूज़, बिहार वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह के निर्देशन में जिले में ज्ञान भारतम् मिशन के अंतर्गत प्राचीन पांडुलिपियों के संरक्षण, संकलन एवं डिजिटलीकरण के क्षेत्र में निरंतर प्रभावी कार्य किये जा रहे हैं। इसी क्रम में आज गोरौल प्रखंड से कागज पर लिखी एक अत्यंत महत्वपूर्ण प्राचीन पांडुलिपि प्राप्त हुई है, जो ऐतिहासिक एवं सांस्कृतिक दृष्टि से अत्यंत मूल्यवान मानी जा रही है। प्राप्त पांडुलिपि उस कालखंड की विशिष्ट लेखन शैली, भाषा एवं ज्ञान परंपरा का सजीव उदाहरण प्रस्तुत करती है। यह पांडुलिपि न केवल…
Read Moreખેડા જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા થયું ફૂટ પેટ્રોલિંગ
હિન્દ ન્યુઝ, ખેડા ખેડા જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલ રવિવારના રોજ શાંતિપૂર્ણ અને સુરક્ષિત મતદાન પ્રક્રિયા યોજાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મત વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. જેમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક વિજય પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં ખેડા તાલુકાના ચાદંણા અને માતરના ઊંઢેલા ગામે ફૂટ પેટ્રોલિંગ કરીને મતદારોને મહત્તમ મતદાન કરવા તેમજ મતદારોને સુરક્ષિત માહોલ પૂરુ પાડવાનો સંદેશો પાઠવ્યો.
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના સઘન પ્રયાસો
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાના વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર ફરજ નિભાવે તે હેતુથી SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) અંતર્ગત જિલ્લાભરમાં જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે જિલ્લા સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ. પરમારના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા સ્વીપ નોડલ પી.આર. વાઘેલા અને તેમની ટીમ દ્વારા જેતપુર પાવી તાલુકાના સુપ્રસિદ્ધ કલારાણી હાટ બજાર ખાતે એક…
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલી ખાતે ચૂંટણી સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલી ખાતે વિવિધ ચૂંટણીલક્ષી કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ બોડેલી નગરપાલિકાના પોલિંગ સ્ટાફ માટે આયોજિત ત્રીજા તબક્કાની તાલીમ શિબિરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે મતદાન મથક પરની કામગીરી, ઈવીએમ હેન્ડલિંગ અને કાયદો-વ્યવસ્થાના ચુસ્ત પાલન અંગે સ્ટાફને જરૂરી ટેકનિકલ સૂચનો આપી…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મચારીઓએ જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬માં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની પ્રક્રિયા હાલ ગતિશીલ છે. આ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અન્ય ચૂંટણીલક્ષી ફરજોમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી સેવા સદન, અને પોલીસ હેડ ક્વાર્ટર, છોટાઉદેપુર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન ફેસીલીટેશન સેન્ટર (સુવિધા કેન્દ્ર) શરૂ કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાની વિવિધ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ફરજ બજાવતા જી.આર.ડી.સી,હોમગાર્ડ અને પોલીસ જવાનોએ આ સુવિધા કેન્દ્ર ખાતેથી પોસ્ટલ…
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈને કવાંટ તાલુકાના સંવેદનશીલ બૂથ મથકોનું કર્યું નિરીક્ષણ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી ગાર્ગી જૈને આજે કવાંટ તાલુકાના અંતરિયાળ અને સંવેદનશીલ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ વહીવટી સજ્જતાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કવાંટ તાલુકાના મતદાન મથકો પર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓનું કલેકટરએ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને સંવેદનશીલ જાહેર કરાયેલા બૂથ પર મતદારો કોઈપણ પ્રકારના ભય કે પ્રલોભન વગર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કાયદો અને…
Read More