हिन्द न्यूज़, दिल्ली भारत की सांस्कृतिक कूटनीति और वैश्विक पहुंच को मजबूत करने के लिए एक महत्वपूर्ण कदम उठाते हुए, दूरदर्शन (प्रसार भारती) ने 7 अप्रैल, 2026 को नई दिल्ली स्थित दूरदर्शन भवन में भारतीय सांस्कृतिक संबंध परिषद (आईसीसीआर) के साथ एक समझौता ज्ञापन (एमओयू) पर हस्ताक्षर किए। एमओयू पर दूरदर्शन के महानिदेशक श्री के. सतीश नंबूदिरीपाद और आईसीसीआर की महानिदेशक श्रीमती के. नंदिनी सिंगला ने दोनों संगठनों के वरिष्ठ अधिकारियों की मौजूदगी में हस्ताक्षर किए। इस समारोह में दूरदर्शन (प्रसार भारती) और आईसीसीआर के अधिकारी भी उपस्थित थे।…
Read MoreMonth: April 2026
केंद्रीय निगरानी समिति की 21वीं बैठक (भाग-II) में नदी कायाकल्प और प्रदूषण नियंत्रण पर राज्यों की प्रगति की समीक्षा की गई
हिन्द न्यूज़, दिल्ली जल शक्ति मंत्रालय के जल संसाधन, नदी विकास और गंगा संरक्षण विभाग के सचिव वी. एल. कांता राव की अध्यक्षता में आज नदी कायाकल्प पर केंद्रीय निगरानी समिति (सीएमसी) की 21वीं बैठक (भाग-II) आयोजित की गई। इस बैठक में संयुक्त सचिव (एनआरसीडी) श्री ज़ैगम अली खान और एनएमसीजी के कार्यकारी निदेशक (तकनीकी) श्री अनूप कुमार श्रीवास्तव के साथ-साथ मंत्रालय, सीपीसीबी, एनआरसीडी और एनएमसीजी के वरिष्ठ अधिकारियों तथा संबंधित राज्य सरकारों और राज्य प्रदूषण नियंत्रण बोर्डों के प्रतिनिधियों ने भाग लिया। समिति ने प्रदूषित नदी खंडों…
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે રાઉન્ડ ધ ક્લોક ધમધમતી ચૂંટણી શાખા
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવતા આણંદ જિલ્લામાં આચારસંહિતા અમલી છે, ત્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં કલેકટર કચેરી, ત્રીજા માળે આવેલી ચૂંટણી શાખા હાલ આખો દિવસ અને મોડી રાત સુધી તથા જાહેર રજાના દિવસો દરમિયાન પણ ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરીથી ધમધમી રહી છે. 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનો મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલના રોજ યોજાનાર છે, જેને અનુલક્ષીને ઉમરેઠ મતવિસ્તારની ચૂંટણી શાંતિપૂર્ણ, સરળતાથી પૂર્ણ થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના…
Read Moreતારીખ 10 અને 11 એપ્રિલના રોજ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે તાલીમ આપવામાં આવશે
હિન્દ ન્યુઝ, આણંદ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ કર્મચારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તાલીમમાં પોલિંગ ઓફિસર, ફીમેલ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર 1 અને પ્રિસાઇડિંગ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે.તારીખ 10 મી અને 11 મી એપ્રિલના રોજ બીજા તબક્કાની તાલીમ ડી. એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે બપોરના 13-00 થી 1500 કલાક સુધી અને 15-00 થી 17-00 કલાક દરમિયાન…
Read Moreતા.૧૧/૦૪/૨૦૨૬ સુધી ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સાઈડ અને અમુલ ડેરીથી ગણેશ ચોકડી સાઇડના બન્ને બાજુના સર્વિસ રોડ પરથી ભારે/મધ્યમ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદમાં PCS Girder Lunching ની કામગીરી તા.૧૧/૦૪/૨૦૨૬ (કુલ ૭ દિવસ) દરમ્યાન હાથ ઘરવા ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સાઈડ અને અમુલ ડેરીથી ગણેશ ચોકડી સાઇડના બન્ને બાજુના સર્વિસ રોડ બંઘ કરી ઉકત કામગીરી દરમ્યાન ભારે મધ્યમ પ્રકારના વાહનોની અવરજવર માટે ટ્રાફીક ડાયવર્ટ કરવા વૈકલ્પિક માર્ગ સાથેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ આગામી તા.૧૧/૦૪/૨૦૨૬ સુધી આણંદ ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સાઇડ અને અમૂલ ડેરીથી ગણેશ ચોકડી સાઈડના બન્ને બાજુના સર્વિસ રોડ બંધ કરી ઉકત…
Read Moreબોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે 04 ઉમેદવારી પત્રો ભરાયા
હિન્દ ન્યુઝ, બોરસદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે આણંદ જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાર્યક્રમની વિગતો જોઈએ તો, આણંદ જિલ્લામાં આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તા.૨૮ એપ્રિલના રોજ મતગણતરી યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૬ નિયત…
Read Moreઆણંદ જિલ્લાના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સઘન કામગીરી કરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્રના મદદનીશ નિયંત્રકએ એક યાદીમાં જણાવ્યા મુજબ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર આણંદ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી મુદ્રાકન કરી કુલ રૂપિયા ૬૨,૩૯,૯૦૫/- ની ચકાસણી ફિ વસુલ કરવામાં આવી છે. તેમજ જિલ્લાના ૧૨૩૧ જેટલા વેપારી એકમોની ઓચિંતી મુલાકાત લઈ ૨૩૪ વેપારીઓ સામે ધી લિગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ ના કાયદા / નિયમ ભંગ સબબ કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂપિયા ૧૦,૫૮,૩૦૦/- ની દંડનિય કાર્યવાહી કરવામાં આવી છે. જે પૈકી વજન માપના સાધનોને…
Read Moreઅમદાવાદ ખાતે યોજાયેલા “Saptrang Creators Fest 2026”માં કચ્છ-અંજારના યુવા ક્રિએટરનું ગૌરવપૂર્ણ પ્રદર્શન
હિન્દ ન્યુઝ, અમદાવાદ ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં “Saptrang Creators Fest 2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરના ૧૪૯૩ જેટલા ક્રિએટર્સે નોંધણી કરાવી ભાગ લીધો હતો. આ સાથે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો અને જાણીતા ક્રિએટર્સ દ્વારા ભાગ લેનારાઓ માટે અગત્યના માસ્ટરક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કચ્છ-અંજારના યુવા ક્રિએટર કરણ આહીરને “Best Rural Creator” કેટેગરીમાં ટોપ-5 ફાઇનલિસ્ટમાં સ્થાન મળ્યું હતું. તેમણે કચ્છના લોકોનું જીવન, સંસ્કૃતિ અને તહેવારોને સોશિયલ મીડિયા દ્વારા…
Read Moreબોટાદ જિલ્લામાં ડિજિટલ ક્રાંતિ તરફ એક મક્કમ પગલું: “botad.online” ડિજિટલ ડિરેક્ટરી લોન્ચ
હિન્દ ન્યુઝ, બોટાદ ડિજિટલ યુગમાં નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “botad.online” નામની આધુનિક ડિજિટલ ડિરેક્ટરી તૈયાર કરવામાં આવી છે. આ પહેલ બોટાદ જિલ્લાના દરેક ગામ, તાલુકા અને શહેરને એક એકીકૃત ડિજિટલ ઓળખ આપવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. “botad.online” પ્લેટફોર્મ પર નાગરિકોને શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, આરોગ્ય કેન્દ્રો તેમજ ધાર્મિક અને સામાજિક સ્થળોની વિગતવાર માહિતી, સંપર્ક વિગતો અને ગૂગલ લોકેશન સહેલાઈથી ઉપલબ્ધ બનશે. વધુમાં, વિવિધ સરકારી કાર્યક્રમો,…
Read Moreબોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકુફ રાખવામાં આવી
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરથી તા.૦૧/૦૪/૨૦૨૬ના રોજ એપ્રિલ-૨૦૨૬થી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરાતા ચૂંટણી આદર્શ આચારસંહિતા અમલી કરવામાં આવી છે. જેના ભાગરૂપે એપ્રિલ-૨૦૨૬ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકુફ રાખવામાં આવેલ છે. તેમ નિવાસી અધિક કલેકટર પી.એલ.ઝણકાતની યાદીમાં જણાવાયું છે.
Read More