બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકુફ રાખવામાં આવી

હિન્દ ન્યુઝ, બોટાદ 

              રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરથી તા.૦૧/૦૪/૨૦૨૬ના રોજ એપ્રિલ-૨૦૨૬થી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરાતા ચૂંટણી આદર્શ આચારસંહિતા અમલી કરવામાં આવી છે. જેના ભાગરૂપે એપ્રિલ-૨૦૨૬ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકુફ રાખવામાં આવેલ છે. તેમ નિવાસી અધિક કલેકટર પી.એલ.ઝણકાતની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment