આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે ઇવીએમ-વીવીપેટ મશીન્સનું સેકન્ડ રેન્ડમાઈઝેશન સંપન્ન

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લાની ૧૧૧- ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે ઇવીએમ-વીવીપેટ મશીનોનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન EMS સોફ્ટવેર મારફત ઓબ્ઝર્વર તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની ઉપસ્થિતિમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે કરવામાં આવ્યું હતું. રેન્ડમાઈઝેશનના અંતે કોમ્પ્યુટરાઈઝડ જનરેટ થયેલા ઈવીએમ-વીવીપેટની વિધાનસભા મતવિભાગવાર યાદીઓ મુજબ વિધાનસભા મતવિભાગોના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇવીએમ-વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. ઇવીએમ-વીવીપેટના સેકન્ડ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVMની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવી હતી.  

Read More

તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન માટે આવનાર ૧૧૧ – ઉમરેઠ મતદાર વિભાગના મતદારો માટે અવિલોપ્ય શાહીની નિશાની કરવા અંગે માર્ગદર્શિકા જાહેર

હિન્દ ન્યુઝ, આણંદ     રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની નગરપાલિકા/મહાનગરપાલિકા/જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી યોજવા તા.૦૧-૦૪-૨૦૨૬ના રોજ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત નગરપાલિકા (ની ચૂંટણી કરવા) બાબતના નિયમો, ૧૯૯૪ના નિયમ-૩૦ અને ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો-૧૯૯૪ના નિયમ-૩૮ની જોગવાઈ અનુસાર મતદાન સમયે મતદાન મથકો પર મતદાન કરવા આવતા મતદારના ડાબા હાથની તર્જની (forefinger) પર અવિલોપ્ય શાહીની નિશાની કરવાની રહે છે. આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય પૂર્વે તા.૨૩-૦૪-૨૦૨૬ના રોજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંટણી દરમ્યાન મતદાન મથકે મતદારોને ડાબા હાથની તર્જની (forefinger) પર અવિલોપ્ય શાહીની નિશાની કરવામાં આવનાર…

Read More

૧૧૧-ઉમરેઠ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશો જાહેર

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૬ દરમ્યાન આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અવળા પ્રત્યાઘાત ન પડે તે માટે આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ એ તેમને મળેલ સત્તાની રૂઈએ આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તા. ૧૩/૦૪/૨૦૨૬ સુધી કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવી છે.            આ જાહેરનામામાં છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ…

Read More

આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર અને મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવત

હિન્દ ન્યુઝ, આણંદ  ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે.       આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા 111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે કલેકટર કચેરી, ત્રીજા માળે, આણંદ ખાતે જિલ્લા કક્ષાનું ફરીયાદ નિવારણ સેન્ટર, 1950 હેલ્પલાઇન, વોટર હેલ્પ ડેસ્ક, Cvigil મોનિટરિંગ સેન્ટર અને ટોલ ફ્રી નંબર 1800 425 2560 શરૂ કરવામાં આવ્યુ છે.           ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 – ઉમરેઠ વિધાનસભા…

Read More

આણંદ જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્રના મદદનીશ નિયંત્રકની એક યાદીમાં જણાવ્યા મુજબ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર,આણંદ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ગ્રાહકોના હિતાર્થે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તંત્ર દ્વારા જિલ્લાના કુલ ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની વિગતવાર ચકાસણી અને મુદ્રાંકન કરવામાં આવ્યું હતું, જેના થકી કુલ રૂ. ૬૨,૩૯,૯૦૫/- ની ચકાસણી ફિ વસૂલ કરવામાં આવી છે.                 આ ઉપરાંત, જિલ્લાના આશરે ૧૨૩૧ વેપારી એકમોની ઓચિંતી મુલાકાત લઈ તપાસ હાથ ધરતા કુલ ૨૩૪…

Read More

ગાંધીનગર જિલ્લા પ્રશાસન દ્વારા સઘન તૈયારીઓ તેજ કરી દેવામાં આવી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે હેતુથી ગાંધીનગર જિલ્લા પ્રશાસન દ્વારા સઘન તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.  આજે જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચની ચકાસણી માટે નિયુક્ત અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું.  તાલીમ દરમિયાન કલેક્ટરએ ચૂંટણી પ્રક્રિયામાં ખર્ચ પર દેખરેખ રાખવાની જવાબદારીને અત્યંત મહત્વની ગણાવી હતી અને ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ સચોટ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું.  આ સત્રમાં વિવિધ સ્તરની ચૂંટણીઓ માટે ખર્ચની મર્યાદા, રોકડ વ્યવહારોની નોંધણી, સત્તાવાર…

Read More

वैशाली डीएम के निर्देशन में एलपीजी आपूर्ति व्यवस्था सुदृढ़, शिकायतों के त्वरित निष्पादन पर विशेष बल

हिन्द न्यूज़, बिहार       वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के कुशल नेतृत्व एवं सतत निगरानी में जिले में एलपीजी आपूर्ति व्यवस्था को सुदृढ़ एवं पारदर्शी बनाए रखने की दिशा में प्रभावी कदम उठाए जा रहे हैं। समाहरणालय, हाजीपुर से जारी प्रेस विज्ञप्ति के अनुसार जिले में इंडियन ऑयल, भारत पेट्रोलियम एवं हिंदुस्तान पेट्रोलियम की कुल 67 गैस एजेंसियां सक्रिय रूप से कार्यरत हैं।जिनके माध्यम से लाखों उपभोक्ताओं को नियमित गैस आपूर्ति सुनिश्चित की जा रही है।   जिलाधिकारी श्रीमती वर्षा सिंह के निर्देशानुसार गैस वितरण प्रणाली को सुव्यवस्थित बनाए रखने…

Read More

મતદારો મતદાનની પ્રક્રિયાને સરળ રીતે સમજી શકે તે માટે જામનગર શહેરના વિવિધ મત વિસ્તારોમાં EVM નિદર્શન યોજાયું

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને લોકભોગ્ય બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ મતદારો મતદાનની પદ્ધતિથી સરળતાથી માહિતગાર થઈ શકે તે માટે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, આદર્શ બસર, સુધીર બારડ તથા સુ. વિરલ માકડીયા દ્વારા શહેરના તમામ 1 થી 16 વોર્ડમાં EVM નિદર્શનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં બહુ-સભ્ય મતદાન પદ્ધતિ હોવાથી મતદારોએ એક જ બેલેટ યુનિટ પરથી પોતાના મનપસંદ…

Read More

राजस्थान के मुख्यमंत्री ने मुख्यमंत्री आवास पर आयोजित नारी शक्ति वंदन कार्यक्रम में महिलाओं से किया संवाद

हिन्दन्यूज़, राजस्थान      राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा ने आज मुख्यमंत्री आवास पर आयोजित नारी शक्ति वंदन कार्यक्रम में महिलाओं से संवाद किया। इस दौरान मुख्यमंत्री ने नारी शक्ति अधिनियम, लखपति दीदी और नमो ड्रोन दीदी जैसी कल्याणकारी योजनाओं के माध्यम से महिलाओं के सामाजिक एवं आर्थिक सशक्तिकरण पर चर्चा की। इस अवसर पर प्रदेशभर से आई महिलाओं ने महिला सशक्तिकरण की दिशा में राज्य सरकार द्वारा संचालित की जा रही जनकल्याणकारी योजनाओं के लिए मुख्यमंत्री जी का आभार जताया।

Read More

भारत के अंतिम छोर पर स्थित स्वास्थ्य एवं कल्याण इकोसिस्टम को मजबूत बनाना : प्रतापराव जाधव

हिन्द न्यूज़, दिल्ली    अब जबकि भारत सभी के लिए न्यायसंगत, समावेशी और समग्र स्वास्थ्य बुनियादी ढांचे के सपने को साकार करने की दिशा में आगे बढ़ रहा है, हमें एक मौलिक प्रश्न पूछना होगा: हम अंतिम गांव के अंतिम व्यक्ति तक सही समय पर गुणवत्तापूर्ण देखभाल पहुंचना कैसे सुनिश्चित करें? इसका जवाब केवल बुनियादी ढांचे के विस्तार या उन्नत प्रौद्योगिकियों के उपयोग में ही नहीं, बल्कि उन प्रणालियों को मजबूत करने में भी निहित है जो स्वाभाविक रूप से सुलभ, सस्ती और समुदायों के भरोसे पर खरे उतरते हों।…

Read More