ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા અન્વયે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, નવસારી      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ થી શરૂ થનાર એસ.એસ.સી. ધોરણ-૧૦, એચ.એસ.સી. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬ (નિયમિત/રીપીટર/ખાનગી/પૃથ્થક ઉમેદવારો) પરીક્ષા અન્વયે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.            બેઠકમાં કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરી કામગીરી શરૂ કરી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ઉપલબ્ધ છે. સમગ્ર પરીક્ષા દરમિયાન કોઇપણ અડચણ વગર વિદ્યાર્થીઓ પરીક્ષા…

Read More

ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં ડૉક્ટર, નર્સ, જુનિયર ઈજનેર, પ્લાન્ટ અટેન્ડન્ટ, જુનિયર આસિસ્ટન્ટ સહિત કુલ 292 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે તેમજ રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં ડૉક્ટર, નર્સ, જુનિયર ઈજનેર, પ્લાન્ટ અટેન્ડન્ટ, જુનિયર આસિસ્ટન્ટ સહિત કુલ 292 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા. ઊર્જા વિભાગના કર્મયોગીઓ વિવિધ આપત્તિ સમયે જીવના જોખમે 24×7 કામ કરીને જરૂરિયાતવાળા વિસ્તારમાં ઝડપી વીજળી પુનઃસ્થાપિત કરવાનું ભગીરથ કામ કરે છે, જે હંમેશાં પ્રશંસનીય છે : મંત્રી ઋષિકેશભાઈ પટેલ     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના રોડ મેપને સાકાર કરવામાં આપણે સૌ પોતાનું મહત્તમ યોગદાન આપીએ તેવું…

Read More

જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા થાય જેથી જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીને કામગીરી માટે સૂચના આપી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે, ત્યારે આજે આ મેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર દરવાજાથી ચાલીને ભવનાથ મંદિર સુધી અને રવેડીના રૂટનું ચાલીને જાત નિરીક્ષણ કર્યું હતું. કલેકટરની સાથે કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, એસ.પી સુબોધ ઓડેદરા, મેળા અધિકારી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને મેળાની વિવિધ કમિટીના અધ્યક્ષોએ ચાલીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રસ્તામાં જ્યાં જ્યાં ભાવિકોની સગવડતાની વિશેષ આવશ્યકતા હતી ત્યાં…

Read More

ખેલ મહાકુંભ અંતર્ગત બીલીમોરા ખાતે સ્ટેટ લેવલ હેન્ડબોલ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ

હિન્દ ન્યુઝ, નવસારી      સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત હેન્ડબોલ રમતની રાજ્યકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલી વી.એસ. પટેલ કોલેજના ક્રિકેટ મેદાન પર ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો.              આ મહત્વપૂર્ણ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ તથા નવસારી જિલ્લાના કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમનું મનોબળ અને ઉત્સાહ વધાર્યો હતો.          કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ આ પ્રસંગે ખેલાડીઓને સંબોધતાં જણાવ્યું કે રમતગમતમાં સ્પોર્ટ્સમેનશિપનું મહત્વ વિશેષરૂપે હોય છે જીત અને…

Read More

સિવિલ ડિફેન્સ તાલીમનો બીજો દિવસ: યુવાનોએ શીખી આગ સામે રક્ષણ અને બચાવની અદ્યતન ટેકનિક્સ

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાંચ દિવસીય તાલીમ શિબિરના આજે બીજા દિવસે ફાયર સેફ્ટી અને ઈમરજન્સી રેસ્ક્યુ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. નવસારીના ટાઉન હોલ ખાતે ચાલી રહેલી આ તાલીમમાં આજે તજજ્ઞો દ્વારા આગજની અને અકસ્માત સમયે બચાવ કામગીરીના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આજે લગભગ ૪૦૦ જેટલા તાલીમાર્થીઓ લુન્સીકુઈ ખાતે આવેલા મોડેલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી અને આગના બનાવો સમયે કેવી રીતે બચાવ કરવો તે પ્રત્યક્ષ અનુભવ આધારિત જ્ઞાન મેળવ્યું હતું.    તાલીમના બીજા સત્રમાં ફાયર એક્સપર્ટ્સ…

Read More

દક્ષિણ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમ્યાન રીજનલ કક્ષાનાં એમએસઇ એવોર્ડ અપાશે

હિન્દ ન્યુઝ, વલસાડ      દક્ષિણ ગુજરાત (વલસાડ, તાપી, સુરત, નવસારી, ડાંગ અને ભરૂચ) રીજયન માટે સુરત ખાતે તા.૦૯ અને તા.૧૦ એપ્રિલે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ યોજાશે MSME ક્ષેત્રના ઉદ્યોગો માટે તા.૧૦/૦૪/૨૦૨૬ના રોજ MSME કોન્ક્લેવ યોજાનાર છે  દક્ષિણ ગુજરાતના માઇક્રો તથા સ્મોલ એકમો માટે ઉત્ક્રૃષ્ટ પર્ફોર્મન્સ આધારે પાંચ કેટેગરીમાં એવોર્ડ અપાશે અરજીઓ તા.૨૦/૦૨/૨૦૨૬ સુધીમાં વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીને રજુ કરવાની રહેશે

Read More

માતાનામઢથી કોટડા રોડ ઉપર વાહનોની અવર જવર પ્રતિબંધની મર્યાદા વધારાઈ

હિન્દ ન્યુઝ ભુજ        માતાનામઢથી કોટડા રોડનાં ચે.૦/૬૦૦ થી ૩/૬૦૦ સુધીનો રસ્તો સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.       જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે ફરમાવેલ છે કે, તા.૩૧/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા માટે માતાના મઢથી કોટડા રોડના ચે.૦/૬૦૦ થી ૩/૬૦૦ સુધીના રસ્તા પરથી વાહનો અવર-જવર કરી શક્શે નહીં. જ્યારે વૈકલ્પિક માર્ગ/રસ્તા તરીકે ચે.૦/૬૦૦ થી ડાબી તરફ પાકો ડામર રસ્તો કોટડા ગામ તરફ ચે.૩/૬૦૦ પર…

Read More

ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પંચાયત ખાતે સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો પ્રારંભ કરાયો

હિન્દ ન્યુઝ, ડાંગ આકાંક્ષા જિલ્લા અને આકાંક્ષા બ્લોક કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા કક્ષાનો સંપૂર્ણતા અભિયાન ૨.૦ કાર્યક્રમ સુબીર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, સંપુર્ણતા અભિયાન ૧.૦ ની સફળતાને આગળ વધારવા માટે સંપુર્ણતા અભિયાન ૨.૦ નો કાર્યક્રમ તા. ૨૮ જાન્યુઆરીથી તા. ૧૪ એપ્રિલ ૨૦૨૬ સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં પોષણ, શિક્ષણ અને કૃષિ વિષયોના પસંદ કરેલા ૬ સૂચકાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ (ADP) ૨૦૧૮ માં શરૂ થયો હતો, જેમાં દેશના ૧૧૨ પછાત જિલ્લાઓને ઝડપી વિકાસ તરફ આગળ ધપાવવાનો…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જળસંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા જિલ્લા કલેક્ટરોને આહવાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જળસંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા જિલ્લા કલેક્ટરોને આહવાન કર્યું.     રાજ્યમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભવિષ્યના પડકારોનો સામનો કરીને તેનું સોલ્યુશન આપવાનું માર્ગદર્શન આપણને માન. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપને પરિણામે મળતું થયું છે.      રાજ્યના બનાસકાંઠા, કચ્છ, રાજકોટ જિલ્લાના કલેક્ટરોના પ્રેઝન્ટેશન સહિત વિવિધ જિલ્લા કલેક્ટરોએ પોતાના ક્ષેત્રમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની પ્રગતિ તેમજ આગામી આયોજનની વિસ્તૃત વિગતો પૂરી પાડી.…

Read More

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર,ધરમપુર ખાતે મુકેશભાઈ કે.પટેલનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ધરમપુર      જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ,સંસ્કૃતિ મંત્રાલય,ભારત સરકારની એકમ) દ્વારા તા. 30 જાન્યુઆરી, 2026ના રોજ કેન્દ્રના ટેકનિશિયન ‘જી’ (ઇલેક્ટ્રિકલ) તરીકે 40 વર્ષની સુદીર્ઘ,નિષ્ઠાપૂર્વક અને સમર્પિત સેવા બાદ નિવૃત્ત થનાર મુકેશભાઈ કે.પટેલના સન્માનાર્થે એક ભાવસભર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.     આ પ્રસંગે મુકેશભાઈની પત્ની, શ્રીમતી કલ્પનાબેન પટેલ,પુત્ર યશ પટેલ (ઓનલાઇન -લંડન) તેમજ પરિવારના અન્ય સભ્યો અને મિત્રો જતિનભાઈ, દીપકભાઈ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત ડાયટ વલસાડના પ્રાચાર્ય મહેન્દ્રભાઈ પટેલ,વિજ્ઞાન સલાહકાર પંકજભાઈ દેસાઈ, ડો. ઇન્દ્રા વત્સ, ક્યુરેટર – ધ લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર, મહેશભાઈ…

Read More