હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં કાર્યરત કુલ-૧૪૦ આંગણવાડી કેન્દ્રો પૈકી પોતાના મકાન ધરાવતા કુલ-૯૪ આંગણવાડી કેન્દ્રોમાં આ ઝુંબેશ અંતર્ગત રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહાર સ્વચ્છતા અને સૌંદર્ષીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી આંગણવાડી કેન્દ્રોના ભૌતિક માળખાને મજબૂત બને અને બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું થાય. આંગણવાડી કેન્દ્રો એ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) નો આધારસ્તંભ છે. બાળકોને પોષણ, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને માતૃત્વ સહાય જેવી સેવાઓ વધુ અસરકારક રીતે મળી રહે તે માટે આ કેન્દ્રોની ભૌતિક માળખાકીય સુવિધાઓ મજબૂત કરવી અનિવાર્ય છે. આ ઝુંબેશમાં સરકારી ગ્રાન્ટ…
Read MoreMonth: February 2026
દેવગઢ બારીયાના રામા ગામે પ્રાકૃતિક કરતા ખેડૂતશ્રી બુધાભાઈ બારીયાના ખેતરની મુલાકાતે આવ્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
હિન્દ ન્યુઝ, દાહોદ દેવગઢ બારિયા તાલુકાના રામા ગામના ખેડૂત શ્રી બુધાભાઈ બારીયા ૨૦૧૬માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ વિવિધ જગ્યાએ તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરી હતી. આજે તેમનું ખેતર એક મોડલ ફાર્મ તરીકે ઓળખાય છે ત્યારે આસપાસના ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ લેવા આવે છે સાથે તેઓને તેમની પત્ની નીતાબેન બારીયા કૃષિ સખી તરીકે આસપાસના ત્રણ ગામોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમો આપી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળી રહ્યા છે. જાસુડા ફળિયા પ્રાથમિક શાળાના બાળકોએ ખેડૂત શ્રી બુધાભાઈ બારીયા અને તેમની પત્ની નીતાબેન બારીયાના પ્રયત્નોથી પ્રાકૃતિક ખેતીનો…
Read Moreદાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને ભારત સરકારનું સાહસ ભારતીય કુત્રિમ અંગ નિમાર્ણ નિગમ (એલીમ્કો) દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓ માટે ચકાસણી કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારત સરકારનું સાહસ ભારતીય કુત્રિમ અંગ નિમાર્ણ નિગમ (એલીમ્કો) દ્વારા IOCL GSOની CSR યોજના હેઠળ દિવ્યાંગજનોના લાભ હેતું દિવ્યાંગતાના અલગ-અલગ પ્રકારના દિવ્યાંગ લાભાર્થીઓ માટે ચકાસણી કેમ્પનું આયોજન તારીખ:-૧૧/૦૨/૨૦૨૬ના રોજ સમય સવારે-૦૮ કલાકે સ્થળ :- BLIND WELFARE COUNCIL, પંચમુખી હનુમાન મંદિર સામે, મંડાવાવ રોડ દાહોદ ખાતે રાખવામાં આવેલ છે. દાહોદ જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓ કે જે રાજ્ય સરકારની યોજનામાં અગાઉ ૫ વર્ષ પહેલા લાભ લીધેલ હોય અથવા નાણાંકીય વર્ષ-૨૦૨૦-૨૧ થી વર્ષ-૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર કે ભારત સરકારની દિવ્યાંગ સાધન સહાય યોજનામાં લાભ લિધેલ…
Read Moreકેન્દ્રીય વિદ્યાલય વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, આણંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ માં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સીધી વાતચીત કરે છે, તે કેન્દ્રીય વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કાર્યક્રમ નિહાળીને જાણકારી મેળવી હતી.
Read Moreસુરત શહેરમાં સવારે ૮ થી ૧ અને સાંજે ૫ થી ૧૦ વાગ્યા સુધી ભારે માલવાહક વાહનોના પ્રવેશ, અવર-જવર તથા જાહેર રોડ ઉપર પાર્કિંગ કરવા ઉપર પ્રતિબંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, સુરત સુરત શહેરનાં હદ વિસ્તારમાં થયેલા વધારા તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અને અકસ્માતો પર નિયંત્રણ કેળવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે એક જાહેરનામાં દ્વારા સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ અને બપોરે ૫:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ વાગ્યા સુધી ભારે માલવાહક વાહનોના પ્રવેશ, અવર-જવર તથા જાહેર રોડ ઉપર પાર્કિંગ કરવા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે. જે અનુસાર(૧) કામરેજ તરફથી સુરત શહેર તરફ આવતા મુખ્ય રોડ ઉપર જે.પી. કાર્પ વિદ્યાસંકુલ સામેના ગેટ આગળના પોઇન્ટથી…
Read Moreતા.૯ ફેબ્રુઆરીએ ITI-મજુરા ગેટ ખાતે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત ITI મજુરા ગેટ,સુરત ખાતે તા.૯-૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી જિલ્લા કક્ષાનો આગામી પ્રધાન મંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા આચાર્ય, આઇ.ટી.આઇ.(ITI), મજુરાગેટ, સુરત દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
Read Moreરાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પ્રેરક સંવાદ સાધ્યો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ આજે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો. સાથે જ જૂનાગઢ જિલ્લાની સર્વગ્રાહી શૈક્ષણિક સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્ય શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને વાલીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, એજ્યુકેશન સિસ્ટમને વધુ બહેતર બનાવવા માટે વિદ્યાર્થીઓની વાલીઓ સાથે પણ સંવાદ કરવામાં આવી રહ્યો છે, તેમણે ખાસ વિદ્યાર્થીઓનો સ્ક્રીન ટાઈમ ઓછો થાય અને મોબાઈલથી દૂર રહી મેદાનોમાં રમત રમે તે માટે કોઈપણ એક રમતમાં વિદ્યાર્થીની રુચિ કેળવાય તે જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં ઈનોવેશન ફેસ્ટીવલ ૨૦૨૬ અંતર્ગત પાંચ શિક્ષકોની ઝોન કક્ષાએ ભાગ લેશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા જિલ્લા કક્ષાનો ઈનોવેશન ફેસ્ટીવલ તા. ૩ અને ૪ ફેબ્રુઆરી દરમિયાન દ્વારકેશ સાર્વજનિક હાઇસ્કુલ બહાદરપુર ખાતે યોજવામાં આવ્યો હતો. આ ફેસ્ટીવલમાં જિલ્લાભરના નવીન શિક્ષણ કાર્ય માટે કુલ પાંચ શિક્ષકઓની જિલ્લા કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી પામેલ શિક્ષકો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, આણંદ ખાતે તારીખ ૯ થી ૧૦ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં ભાગ લેશે. ઝોન કક્ષાએ પસંદગી પામનાર શિક્ષકોને રાજ્ય કક્ષાએ ભાગ લેવાની તક મળશે. જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકોમાં સુથાર સ્વાતિબેન જશુભાઈ નવાપુરા…
Read Moreપ્રાયોગિક પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન ભરવા બાબત
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાં) ફેબ્રુઆરી-2026માં લેવામાં આવેલ પરીક્ષાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાના ગુણ શાળા દ્વારા બોર્ડની વેબસાઇટ gen.gsebpractical.in અથવા gsebpractical.in અથવા gseb.org પરથી ઓનલાઇન તા. 06/02/2026 થી 21/02/2026 સુધી ભરવાના રહેશે.
Read Moreશેરડીના પાકને વેધકોથી મુક્ત કરવા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકા જાહેર
હિન્દ ન્યુઝ, નવસારી આ પગલાં અપનાવી ખેડૂતો પાકને સુરક્ષિત કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે. 🔹 શેરડીના ખેતરમાં વધારાના પાણી નિતાર માટે યોગ્ય વ્યવસ્થા કરવી, જેથી જીવાતોના વિકાસને અટકાવી શકાય 🔹 શેરડીના ટોચ વેધક, ડૂંખ, સાંઠા, આંતર ગાંઠ વેધકના ઈંડાના સમૂહો એકઠા કરી નાશ કરવો, ઉપરાંત ઉપદ્રવવાળા છોડનો ઈયળ સહિત નાશ કરવો 🔹 નવસારી કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં વેધકોના ઈંડાના પરજીવી ટ્રાયકોગામાનો વ્યાપારી ધોરણે ઉછેર થાય છે, આ ટ્રાઈકોકાર્ડમાંથી નીકળતી માદા ભમરી વેધકોના ઈંડાંમાં પોતાનું ઈંડું મૂકી વેધકોના ઈંડાંનો નાશ કરે છે 🔹 રાસાયણિક…
Read More