જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ      જિલ્લા કલેકટર કચેરી દાહોદ ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક, લેપ્રસી કોઓર્ડીનેટર કમિટીની બેઠક, નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ પ્રોગ્રામ, ICDS ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં વિવિધ આરોગ્ય લક્ષી કાર્યક્રમો દ્વારા સિકલ સેલ,થેલેસેમિયા, ટીબી, હાઈ રીસ્ક સગર્ભા મહિલા, ANC તપાસ, પોષણમાં સહિતમાં થયેલ કામગીરી સાથે આંગણવાડીના બાંધકામ, પેન્ડિંગ ટેન્ડર પ્રોસેસની અરજીઓ, સહિતની સમીક્ષા કરવામાં આવી હતી.  દાહોદ જિલ્લામાં ખાસ કરીને થેલેસેમિયા અને સિકલસેલ, ટીબી, સહિતના રોગોને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સંખ્યાત્મક…

Read More

જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પ્રભારી સચિવએ તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના મહત્વના વિકાસ કાર્યો કોઈપણ પ્રકારના વિલંબ વગર પૂર્ણ થાય તે રીતે કામગીરી હાથ ધરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. તેમણે ખાસ જણાવ્યું હતું કે જન કલ્યાણના કામોને સર્વોચ્ચ અગ્રતા આપી તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જોઈએ, સાથે જ અધિકારીઓને સમયાંતરે ફિલ્ડ વિઝીટ કરી કામગીરીની રૂબરૂ ચકાસણી કરવા અને દરેક કચેરીઓમાં પડતર કામગીરીનો સત્વરે નિકાલ કરવા…

Read More

મહારાજા જયદીપસિંહજી સ્પોર્ટસ કોમ્લેક્ષ દેવગઢ બારીઆ ખાતે લશ્કરી/પોલીસ ભરતી પૂર્વે અપાશે વિના મુલ્યે નિવાસી તાલીમ

હિન્દ ન્યુઝ, દાહોદ      દેવગઢ બારિયા ખાતે પ્રી-સ્ક્રુટીની(નિવાસી તાલીમ) સંરક્ષણ ક્ષેત્રેમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો રોજગાર કચેરી ખાતે આવી રૂબરૂ અરજી કરેલ હોય કે ના પણ કરેલ હોય તેવા જીલ્લાના ઉમેદવાર માટે ભરતી પૂર્વેની નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૮/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૮:૩૦ કલાકે મહારાજા જયદીપસિંહજી સ્પોર્ટસ કોમ્લેક્ષ દેવગઢ બારીઆ ખાતે આ તાલીમમાં જોડાવવા માંગતા ઉમેદવારોને તેઓ તાલીમ લેવા માટે ફિટ છે કે કેમ તેની ચકાસણી માટે કેમ્પ રાખેલ છે. આ પ્રી-સ્કુટીની માં હાજર રહી તાલીમમાં જોડાવા ૧૭.૫ થી ૨૦ વર્ષ સુધીના અને ધો.૧૦ પાસ ૪૫ ટકાથી વધુ…

Read More

૧૮મી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ  

હિન્દ ન્યુઝ, દાહોદ       દર વર્ષે ૧૮ ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ઉજવવામાં આવે છે. ૧૮ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રવાસી કામદારો અને તેમના પરિવારજનોના અધિકારોના રક્ષણ અંગેની આંતરરાષ્ટ્રીય સંધિ સ્વીકારી હતી. આ ઐતિહાસિક નિર્ણયની યાદમાં વર્ષ ૨૦૦૦થી આ દિવસને આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત આ દિવસનો હેતુ વિશ્વના કરોડો પ્રવાસીઓના યોગદાનને માન્યતા આપવાનો અને તેઓને મળતા પડકારો અંગે જાગૃતિ ફેલાવવાનો છે. પ્રવાસીઓ વિશ્વની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આજના વૈશ્વિક યુગમાં પ્રવાસ માત્ર જરૂરિયાત નહિ પરંતુ…

Read More

कार्मिक और प्रशिक्षण विभाग – वर्षांत 2025

हिन्द न्यूज़, दिल्ली    अप्रैल, जुलाई और अक्टूबर 2025 में तीन राष्ट्रव्यापी रोज़गार मेलों का आयोजन किया गया, जिनमें मंत्रालयों, विभागों, सार्वजनिक क्षेत्र उपक्रमों, स्वायत्त निकायों और केंद्र शासित प्रदेशों में 1.5 लाख से ज़्यादा नियुक्ति पत्र जारी किए गए, जिससे देश भर में रोज़गार सृजन के प्रयासों को मज़बूती मिली। एसएससी के माध्यम से भर्ती में पारदर्शिता और दक्षता बढ़ाई गई, जिसने पूरी तरह से इलेक्ट्रॉनिक डॉज़ियर सिस्टम अपनाया, आधार-आधारित सत्यापन लागू किया, और परीक्षा सेवाओं के अनबंडलिंग को चालू किया। संघ लोक सेवा आयोग के भर्ती इकोसिस्टम को…

Read More