બાળકોના ભવિષ્ય અને વિકાસના કાર્ય કરતી નન્હી કલી પ્રોજેક્ટ 

હિન્દ ન્યુઝ, ભરૂચ        ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા માં નન્હી કલી પ્રોજેક્ટ ભારતના નવ રાજ્યોમાં કાર્યરત છે જ્યારે ભરૂચ જિલ્લ માં 13000 નન્હી કલી પ્રોજેક્ટમાં હિસ્સો છે અને નન્હી કલી પ્રોજેક્ટ બાળકોના ભવિષ્ય અને વિકાસના કાર્ય કરી રહી છે. જ્યારે 21મી સદીના આધારિત લાઈફ રીક્સ ની ટ્રેનિંગ અને સ્પોર્ટ જેવી ગતિવિધિઓમાં સહયોગ કરી રહી છે.        સમગ્ર નન્હી કલી પરિવાર માટે એક ગર્વની વાત છે કે, ભરૂચ જિલ્લામાં નન્હી કલી ની 55 ટીમ કાર્યરત છે જયારે 1000 થી વધુ નન્હી કલી ફૂટબોલ રમી રહી છે. પાછલા…

Read More

પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તેમજ વુમન હેલ્પડેસ્કની સંયુક્ત કામગીરી દ્વારા દંપતીનું આશરે દોઢ વર્ષ બાદ સુખદ સમાધાન

હિન્દ ન્યુઝ, બોટાદ     બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા અને મહિલા બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના વિશેષ માર્ગદર્શન હેઠળ તેમજ મહિલા પોલીસ સ્ટેશનનાં થાણાં અધિકારી ડી. બી. પલાસની દેખરેખ હેઠળ કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં લગ્ન ઉપરાંત થતાં વિવાદોનું સમજણથી સમાધાન કરાવવામાં આવે છે. આ સેન્ટરમાં તાજેતરમાં એક દંપતીનો કેસ આવ્યો હતો કે જેમાં બન્ને પરિવાર વચ્ચે મધ્યસ્થી, પરામર્શ અને સમજણથી સેન્ટરે દંપતીને દોઢ વર્ષ બાદ ફરીથી ભેગા કર્યા હતાં.     બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પર અરજદાર મહિલા પોતાની મનોવ્યથા લઈને આવેલી હતી, જેમાં મહિલાએ…

Read More

બાળ હિન્દુ સેના દ્વારા શ્રી હનુમાન ચાલીસા નાં પાઠ સાથે થયા સંકલ્પબધ્ધ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર ‘હિન્દુ સેના’ નાં બાળ સૈનિકો દ્વારા બાળકોના વિકાસ અર્થે મહિને એક વખત સૈનિકોને ક્રાંતિકારી ફિલ્મ તેમજ બાળ સૈનિકો સાથે મળી ભોજન તેમજ નિયમિત ‘હિન્દુ સેના’ કાર્યાલય પર સપ્તાહમાં રજાના દિવસે ધાર્મિક વાંચન માટે એકત્રિત થવાના સંકલ્પ ‘હિન્દુ સેના’ જામનગર શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ ની આગેવાની માં વિપુલ પરમાર અને યોગેશ રાંદલપરા ની “બાળ હિન્દુ સેના” ના સૈનિકો હર્ષિધી ઢોસા સેન્ટર, જયશ્રી ટોકિઝ વાળી શેરી, નવાનગર સ્કૂલ સામે એકત્રિત થઈ હનુમાન ચાલીસા સાથે સંકલ્પ કરી સૌ સાથે પ્રસાદી લઈ ધન્યતા અનુભવી.

Read More