હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ચૂંટણીલક્ષી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ અંતર્ગત આણંદ લોકસભા મતવિસ્તારની ચૂંટણીમાં આણંદ જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં ૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારના ધુવારણ, કણભા અને કલમસર ગામો ખાતે, ૧૦૯-બોરસદ વિધાનસભા મતવિસ્તારના કસુંબાડ, અમિયાદ અને દિવેલ ગામો…
Read MoreDay: April 22, 2024
મતદાન જાગૃતિના અભિયાનમાં ડભાસી ખાતે આવેલી કિસ્મત કાઠીયાવાડી હોટેલ સહયોગ આપશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે અનેકવિધ પ્રયાસ હાથ ધરાયા છે. મતદાર જાગૃતિના જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસોથી પ્રેરાઈને હવે પેટલાદ તાલુકાના ડભાસી ગામે આવેલી કિસ્મત કાઠીયાવાડી હોટેલ (વાસદવાળા) પણ મતદાન જાગૃતિના કાર્યમાં સહભાગી બન્યા છે. આગામી ૭ મે, મંગળવારના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી લોકોને પ્રોત્સાહિત કરવા માટે કિસ્મત કાઠીયાવાડી હોટેલ એ મતદાનના દિવસે એટલે કે તા. ૦૭/૦૫/૨૦૨૪,…
Read Moreમહુવા તાલુકાના ૧૫ હજાર જેટલાં વિદ્યાર્થીઓએ પોસ્ટકાર્ડ લખી વાલીઓને અવશ્ય મતદાન કરવા કરી અપીલ
હિન્દ ન્યુઝ, મહુવા આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને તા. ૭ મે ૨૦૨૪ના રોજ યોજાનાર મતદાનમા વધુને વધુ નાગરિકો સહભાગી બને તે માટે ભાવનગર જિલ્લા પ્રશાસન દ્વારા અવનવા કાર્યક્રમો હાથ ધરાયા છે.જે અનવ્યે આજરોજ ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં મહતમ મતદાન થાય તે માટે મહુવા તાલુકાની શાળાના ૧૫ હજાર જેટલાં વિદ્યાર્થીઓએ તેમના વાલીને પોસ્ટકાર્ડ લખી લોકશાહીના અવસરમાં અવશ્ય મતદાન કરવા, મારો મત-મારૂ ભવિષ્ય, માતો મત- મારો હક લખી લોકશાહીના મહાપર્વમા સહભાગી થવા અપીલ કરી હતી.
Read Moreमतदान के निर्धारित लक्ष्य की प्राप्ति को लेकर जिले सभी प्रखंडों में मतदाता जागरूकता
हिन्द न्यूज़, बिहार वैशाली जिला अंतर्गत सभी मतदान केन्द्रो पर मतदाताओं का मतदान प्रतिशत को निर्धारित लक्ष्य सुनिश्चित करने हेतु जिले के सभी प्रखंडों में बी.एल.ओ. एवं बी.ए.जी. के साथ बैठक का आयोजन किया गया | इस बैठक में प्रखंड विकास पदाधिकारी के साथ, सेक्टर पदाधिकारियो,सभी प्रखंड स्तरीय पदाधिकारियो एवं कर्मियों ने भाग लिया | बैठक के दौरान उपस्थित सभी सेक्टर पदाधिकारी एवं बी ए जी के सदस्यों से मतदाताओं को मतदान के प्रति प्रेरित करने का संदेश दिया गया | इसी क्रम में उप विकास…
Read More