લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જામનગર સંસદીય મતવિભાગમાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે.લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમો આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ 80-જામજોધપુર મતદાર વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા મહિલા પોલીંગ ઓફીસરઓને એ.આર.ઓ. અને પ્રાંત અધિકારી અસવારની રાહબરી હેઠળ સ્વામી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ લાલપુર ખાતે ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી અને…
Read MoreMonth: April 2024
રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને પોલીંગ ઑફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 તેમજ ત્યાર બાદ આવેલી અરજીઓ પૈકી 14 લાખથી વધુ ફોટો ઓળખકાર્ડ (EPIC) નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. દેશના ગર્વ સમાન ચૂંટણીના…
Read Moreમતદાન જાગૃતિ માટે પીજીવીસીએલનો પ્રેરક પ્રયાસ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની અન્વયે રાજ્યના નાગરિકોને મતદાન માટે જાગૃત કરવા માટે વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન કરવા માટે મતદારોમાં જાગૃતિ આવે તે માટે ગીર સોમનાથ પીજીવીસીએલની ૭ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા એપ્રિલ મહિનાના ૬૯,૮૫૫ જેટલા વીજ બિલોમાં વીજ બિલ પર ‘મતદાન અવશ્ય કરીશ’ નો સિક્કો લગાવીને મતદાન કરવાં અપીલ કરવામાં આવી છે. જિલ્લા મતદારો ચૂંટણીના મહાપર્વમાં વધુમા વધુ લોકો સહભાગી થાય અને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પીજીવીસીએલની ૭…
Read Moreકલેક્ટરની ગામ, નગર અને નગરપાલિકાને આવરી લેતી મતદાર જાગૃતિરેલી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લામાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકશાહીના પર્વ એવા ચૂંટણીમા સૌની ભાગીદારી અને હિસ્સેદારી વધે તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વિશેષ અભિયાનરૂપે વેરાવળ નગરપાલિકા અને વેરાવળની આસપાસ આવેલા વિવિધ ગામોમાં લોકોમાં મતદાન જાગૃતિ વધે તે માટે જાતે રૂબરૂ ઉપસ્થિત રહીને નાગરિકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનવા અપીલ કરી હતી. આજે સવારે વેરાવળ નગરના ટાવરચોક ખાતેથી શરૂ થયેલી આ રેલી વેરાવળ નગરપાલિકા સાથે પ્રભાસ પાટણ, કાજલી, લાટી, કદવાર, ભાલપરા, ડારી,…
Read Moreનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ પરિક્ષા એપ્રીલ-૨૦૨૪
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) એ એપ્રિલ-મે ૨૦૨૪ થિયરી પરીક્ષાઓ માટે NIOS ડેટ શીટ બહાર પાડી. NIOS ૧૦મી અને ૧૨મીની પરીક્ષા ૬ એપ્રિલથી શરૂ થશે અને ૨૨મી મે, ૨૦૨૪ના રોજ સમાપ્ત થશે. હોલ ટિકિટ માટે NIOS ૧૦મી અને ૧૨મી એપ્રિલ ૨૦૨૪ની પરીક્ષાઓ માટે NIOSની સત્તાવાર વેબસાઇટ- https://www.nios.ac.in/ ની મુલાકાત લો. પરીક્ષા પેન અને પેપર મોડમાં લેવામાં આવશે.
Read Moreસોજીત્રા મતવિભાગના પચેગામના મતદાન મથકની મુલાકાત લઈને ગ્રામજનોને મતદાન માટે પ્રોત્સાહિત કરતા આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આનંદ દશ મિનિટ દેશ માટે…લોકસભા ચૂંટણીમાં મતદાન માટે… આણંદ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ સમી લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં વધારેમાં વધારે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અથાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ‘’know Your Polling Booth’’ થીમ અંતર્ગત ૧૧૪-સોજીત્રા મતવિભાગના પચેગામ મતદાન મથકની મુલાકાત લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ પચેગામ મતદાન…
Read Moreસ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ અનુસંધાને રાજકોટ શહેરમાં સ્વચ્છતા રેન્કિંગનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ અન્વયે સીટીઝન એન્ગેજ્મેન્ટ અન્વયે સ્વચ્છ હોટલ, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ સ્કૂલ, સ્વચ્છ રેસિડન્સ વેલ્ફેર એસોસિએશન/મોહલ્લા, સ્વચ્છ સરકારી ઓફિસ, સ્વચ્છ વોર્ડ તથા સ્વચ્છ માર્કેટ એસોસિએશન માટે સ્વચ્છતા રેન્કિંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરીજનો ભાગ લઈ પોતાના વિસ્તારને સ્વસ્છ બનાવવા માટે સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધા વિશે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, આ સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર્સ જેમ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ મેન્ટેનન્સ અને લોકોના ફીડબેક તથા પરિસરની સ્વચ્છતા, શૌચાલયનું બાંધકામ તથા શૌચાલયની સ્વચ્છતા, દાદરા-લોબીની સ્વચ્છતા, કચરા પેટીની વ્યવસ્થા,…
Read Moreપ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતેના પ્રાણી-પક્ષીઓને ઉનાળાની ઋતુમાં ગરમીથી રક્ષણ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતિઓનાં કુલ ૫૬૪ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી…
Read Moreઆણંદ શહેરમાં કેટલાંક માર્ગો પરથી ભારે માલવાહક વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ તથા વિદ્યાનગર શહેર વિસ્તારના કેટલાંક માર્ગો પર તા. ૩૦/૦૫/૨૦૨૪ સુધી સવા૨ના ૦૯-૦૦ કલાક થી રાત્રીના ૦૮-૦૦ કલાક સુધી તમામ પ્રકારના ભારે માલવાહક વાહનોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફ૨માવેલ છે. આ હુકમ અન્વયે મહેન્દ્ર શાહથી ગુજરાતી ચોક ત૨ફથી શહેરમાં પ્રવેશતા, એન.એસ.સર્કલથી લક્ષ્મી ચોકડી ત૨ફથી શહેરમાં પ્રવેશતા, ૨ઘુવિ૨ સીટી સેન્ટરથી કોમ્યુનિટી હોલ તરફથી શહેરમાં પ્રવેશતા, દિપ સર્કલથી બેઠક મંદિર તથા કલ્પના સિનેમા તરફથી શહે૨માં પ્રવેશતા, નવા બસ સ્ટેન્ડથી બેઠક…
Read Moreઆણંદ ખાતે તા. ૬ એપ્રિલના રોજ ઇવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરાશે
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનામાં ૭ મી તારીખે યોજાનાર છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ૧૬ – આણંદ સંસદીય લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮ – ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે ઇવીએમ મશીનોની વિધાનસભા મત વિભાગવાર વહેંચણી માટે ઇવીએમ નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં આગામી તારીખ ૦૬ એપ્રિલના રોજ સાંજે ૬-૦૦ કલાકે કરવામાં આવનાર છે. ઇવીએમ મશીન ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કર્યા બાદ વિધાનસભા…
Read More