શ્રી વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ પ્રગતિ મંડળ, રાપરીયા હનુમાનજી મદિર આશ્રમ રાધનપુર દ્વારા પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, રાધનપુર  સમારંભના અઘ્યક્ષ શ્રી પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત શ્રી લલિત કિશોરદાસજી મહારાજ તથા રાજકીય આગેવાન પૂર્વ ધારાસભ્ય ભાજપ અલ્પેશ ઠાકોર, પૂર્વ મંત્રી ગૂજરાત રાજ્ય સંકરભાઇ ચોધરી, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર વીરાજી, પ્રમુખ પાટણ જિલ્લા ભાજપ દશરથ સિંહ ઠાકોર, તાલુકા પ્રમુખ રાધનપુર ભાજપ,:લગધીરભાઈ ચોધરી, તાલુકા પ્રમુખ સમી ભાજપ બાબુજી ઠાકોર, પ્રમુખ તાલુકા પંચાયત રાધનપુર દીનેશજી ઠાકોર, પ્રમુખ તાલુકા પંચાયત સમી રણજીતસિંહ સિંધવ હાજર રહ્યા. સમારંભ ના અતિથિ વિશેષ પ્રમુખ મધ્યસ્થ સંઘ અમદાવાદ ચંદુભાઈ બી.સાધુ તથા રાષ્ટ્રીય અઘ્યક્ષ અખિલ ભારતીય વૈષ્ણવ પરિષદનાં આર. કે. વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી…

Read More

ભાવનગર જિલ્લાનાં ઔદ્યોગિક એકમોનાં પ્રશ્નો અંગેની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં ઉદ્યોગકાર મિત્રો તથા ઔદ્યોગિક એસોસિએશનને તા.૦૪/૦૧/૨૦૨૨ નાં રોજ બપોરે ૧૬-૦૦ કલાકથી કલેકટરની કચેરી, સભાખંડ ખાતે સ્વીફ્ટની બેઠક, મીઠાનાં અગરિયાઓની કલ્યાણકારી યોજના, ઔદ્યોગિક કાર્યવાહક સમિતિની બેઠક, વાઇબ્રન્ટ ગુજરાત -૨૦૨૨ બેઠક રાખવામાં આવેલ છે. આ મીટીંગમાં ઉદ્યોગનાં વિકાસને લગત તથા આંતરમાળખકીય સુવિધાઓને લગત પ્રશ્નો, ઉદ્યોગકારોનાં સરકારી કચેરીમાં પડતર પ્રશ્નોની ચર્ચા થનાર છે. તો આ સંબધિત પ્રશ્નો જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભાવનગરને નકલમાં તા.૨૯/૧૨/૨૦૨૧ સુધીમાં મોકલી આપવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભાવનગર દ્વારા જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

લઘુમતી સમાજના ભાઈઓ તથા બહેનો માટે ત્રિ-માસિક લઘુમતી કેમ્પ અને અનુબંધમ પોર્ટલ/ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા કસ્બા અંજુમને ઇસ્લામ, શેલારશા રોડ, ભાવનગર ખાતે તા.૨૮/૧૨/૨૦૨૧ મંગળવાર નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે ત્રિ-માસિક લઘુમતી કેમ્પ અને અનુબંધમ પોર્ટલ/ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ શૈક્ષણીક લાયકાત ધરાવતા કે ન ધરાવતા લઘુમતી સમાજના ભાઈઓ તથા બહેનો માટે રોજગારી કાર્ડ કાઢી આપવામાં આવશે તેમજ કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. જેના માટે ઉપરોક્ત સ્થળે, તારીખ અને સમયે પોતાની શૈક્ષણીક લાયકાતના જરૂરી પ્રમાણપત્રો અને માર્કશીટ તથા જાતિના આધાર પુરાવાની ઓરીઝનલ તેમજ ઝેરોક્ષ કોપી અને પાસપોર્ટ સાઇઝ ફોટો-૧ સાથે સ્વખર્ચે હાજર રહેવા મદદનીશ નિયામક (રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા કસ્બા અંજુમને ઇસ્લામ, શેલારશા રોડ, ભાવનગર ખાતે તા.૨૮/૧૨/૨૦૨૧ મંગળવાર નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે ત્રિ-માસિક લઘુમતી કેમ્પ અને અનુબંધમ પોર્ટલ/ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ શૈક્ષણીક લાયકાત ધરાવતા કે ન ધરાવતા લઘુમતી સમાજના ભાઈઓ તથા બહેનો માટે રોજગારી કાર્ડ કાઢી આપવામાં આવશે તેમજ કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. જેના માટે ઉપરોક્ત સ્થળે, તારીખ અને સમયે પોતાની શૈક્ષણીક લાયકાતના જરૂરી પ્રમાણપત્રો અને માર્કશીટ તથા જાતિના આધાર પુરાવાની ઓરીઝનલ તેમજ ઝેરોક્ષ કોપી અને પાસપોર્ટ સાઇઝ ફોટો-૧ સાથે સ્વખર્ચે હાજર રહેવા…

Read More

સાયલા તાલુકાના લીંબાળા ગામે દારૂ પીધેલ હાલતમાં એક ઇસમ ઝડપાયો

હિન્દ ન્યુઝ, ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારની આજુ બાજુના વિસ્તાર માં દારૂ પીધેલ ડીંગલ કરતા ઈસમો જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા ખુલ્લે આમ દારૂ મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બનતા બનાવોની તપાસ શરૂ થવી જોવે. ત્યારે સાયલા તાલુકાના લીંબાળા ગામે પાસ પરમીટ વગર કેફીપીણુ / દેશી પીવાનો દારૂ પીધેલી હાલતમાં જાહેરમાંથી મળી આવતા પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબતે કુલદીપસિંહ રાઠોડ પો.કોન્સ એ.એસ.આઇ. દોલુભાઇ વેલાભાઇ ડાંગર, ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન લીંબાળા ગામે આવેલ પાંણીની ટાંકા પાસે એક ઇસમ સામેથી…

Read More

કિસાન દિવસ નિમિત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસર ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ,                            આ આયોજન માં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માંથી ડોક્ટર બોચલીયા, ડોક્ટર કાલમાં, દીપભાઈ, સાયલા તાલુકાના આત્માના એટીએમ જયંતીભાઈ માલકીયા, જગદીશભાઈ એ હાજરી આપેલ જેમાં બોચલીયા એ કિસાન દિવસ નીમિતે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટેનું માર્ગદર્શન આપેલું. પ્રોજેક્ટડાયરેક્ટર આત્મા ના ભરતભાઈ પ્રાકૃતિક ખેતી વિશે ની વિસ્તૃત માહિતી આપી. જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આસાદન, દસપર્ણી વગેરે કેવી રીતે બનાવવું અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે માહિતી આપી. ખેડૂત સમજી શકે…

Read More

જામનગરનો બાળ કલાકાર અને ગોંડલ નાં નલીનભાઈ સોની નો ભાણેજ ને મળ્યો વિશ્વકર્મા રત્ન એવોર્ડ

હિન્દ ન્યુઝ, ગોંડલ જામનગર શહેર ના બલરામ તેવા ૭ વર્ષ ના કેવિન સોની હાલ માં સ્ટાર ભારત ચેનલ ની સિરિયલ ‘”હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી” માં બલરામ નો રોલ નિભાવી રહ્યો છે. તેમને વિશ્વકર્મા રત્ન એવોર્ડ માં બેસ્ટ આઉટ સ્ટેન્ડિંગ ડ્રામા થી પ્રોત્સાહિત કરી સનમાનીત કરવામાં આવ્યો છે. અમદાવાદ ની દીનદયાલ ઉપાધ્યાય ઓડિતોરિયમ હોલ માં રવિવાર ન રોજ વિશ્વકર્મા રત્ન એવોર્ડ ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું.   જેમાં જામનગર ના બલરામ તેવા કેવિન કૌશલભાઈ સોની ને બેસ્ટ આઉટસ્ટેન્ડિંગ ડ્રામા થી સન્માંનીત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે…

Read More

નાતાલમાં બાળકો નું માનસિક ધર્માંતરણ કરવા વાળા થી ચેતો : હિન્દુ સેના

હિન્દ ન્યુઝ  જામનગર “વિદેશી વેપાર નીતિથી ભારતના લોકો આ વેપારી ષડયંત્રમાં ધકેલાઈ રહ્યા છે” ગીત અને ભેટ-સોગાદો ના નામે બિન જરૂરી ચીજવસ્તુઓના વેચાણ દ્વારા ભારત જેવા દેશોમાં વિદેશ ના વેપારી એક મોટા બજાર ની સંભાવના જોઈ રહ્યા છે જેના દ્વારા ભારતમાં વેપાર કરી શકાય અને ભારતના લોકો આ વેપારી ષડયંત્રમાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે આવી ચીજવસ્તુઓ એકથી બીજા હાથ હસ્તાંતરણ સિવાય બીજો કોઈ ઉપયોગમાં આવતી નથી. જન્મદિવસ હોય કે કોઈ તહેવાર હોય આવી બિનજરૂરી ભેટ સોગાદો નું ચલણ હમણાં હમણાં ખૂબ વધી ગયું છે.…

Read More

મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ ન કાઢવા ભાવનગર જીલ્લા પોલીસની જાહેર જનતાને અપીલ

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લામાં ૧૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકશાહીનું પર્વ એવી ગ્રામ પંચાયતની સામાન્ય/પેટા/ મધ્યસત્ર ચૂટણી – ૨૦૨૧નું મતદાન ગત તા.૧૯/૧૨/૨૦૨૧નાં રોજ સંપન્ન થયેલ છે. જે મતદાન દરમ્યાન ભાવનગર જિલ્લાના નાગરિકોએ ઉત્સાહ અને શાંતિપૂર્વક રીતે ભાગ લીધેલ છે. જેને લઇને આપણે કોઇ પણ જાતના અનિચ્છનીય બનાવ વગર સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. જે બદલ તમામ જનતાનો ભાવનગર જિલ્લા પોલીસ હ્રદયપૂર્વક આભાર પ્રગટ કરે છે. આવતીકાલ તા.૨૧/૧૨/૨૦૨૧નાં રોજ ગ્રામ પંચાયત ચુંટણીની મતગણતરી થનાર છે. આ મતગણતરીનાં પરીણામ જાહેર થયા બાદ સામાન્ય રીતે વિજેતા ઉમેદવારો દ્વારા…

Read More

ભાવનગર જિલ્લામાં અસંગઠિત કામદારોનાં વ્યાપક રજીસ્ટ્રેશન માટે ઝુંબેશ શરૂ કરવા અંગેની બેઠક જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર         સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ સરકાર દ્વારા અસંગઠિત કામદારોનો નેશનલ ડેટાબેઝ કલ્યાણકારી હિતમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે. જે માટે સરકારના લેબર અને એમ્પ્લોયમેન્ટ મંત્રાલય દ્વારા ઇ – શ્રમ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના લેબર કમિશ્નરેટ હેઠળ દરેક જિલ્લામાં અસંગઠિત કામદારોનું ઇ – પોર્ટલ પર રજીસ્ટ્રેશન થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામા અસંગઠિત કામદારોનું વ્યાપક પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય અને પાત્રતા ધરાવતા દરેક કામદારો અને નાના વ્યવસાયકારીઓ શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવે તે માટે જિલ્લા કલેક્ટર યોગેશ…

Read More

કેર ઇન્ડિયા દ્વારા ભાવનગર જિલ્લામાં કોરોના રસીકરણને મદદરૂપ થવા માટે ૧૫ વાન અને ૧૫ બાઈક અપાયાં

હિન્દ ન્યુઝ, ભાવનગર                   ભાવનગર જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી વેગવાન બને તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોને બળ આપવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. આવાં જ એક ઉપક્રમ અંતર્ગત કેર ઇન્ડિયા તરફથી ભાવનગર જિલ્લામાં રસીકરણની કામગીરીને વેગવાન બનાવવા માટે ૧૫ વાન અને ૧૫ બાઈકની ફાળવણી કરવામાં આવી છે. આ બાઈક અને વાહન દ્વારા જિલ્લાના જે ગામોમાં રસીકરણ ઓછું છે ત્યાં જઈને લોકોને સમજાવવા માટેની મદદ મળશે. તેમ જ ગામના…

Read More