લઘુમતી સમાજના ભાઈઓ તથા બહેનો માટે ત્રિ-માસિક લઘુમતી કેમ્પ અને અનુબંધમ પોર્ટલ/ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા કસ્બા અંજુમને ઇસ્લામ, શેલારશા રોડ, ભાવનગર ખાતે તા.૨૮/૧૨/૨૦૨૧ મંગળવાર નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે ત્રિ-માસિક લઘુમતી કેમ્પ અને અનુબંધમ પોર્ટલ/ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ શૈક્ષણીક લાયકાત ધરાવતા કે ન ધરાવતા લઘુમતી સમાજના ભાઈઓ તથા બહેનો માટે રોજગારી કાર્ડ કાઢી આપવામાં આવશે તેમજ કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. જેના માટે ઉપરોક્ત સ્થળે, તારીખ અને સમયે પોતાની શૈક્ષણીક લાયકાતના જરૂરી પ્રમાણપત્રો અને માર્કશીટ તથા જાતિના આધાર પુરાવાની ઓરીઝનલ તેમજ ઝેરોક્ષ કોપી અને પાસપોર્ટ સાઇઝ ફોટો-૧ સાથે સ્વખર્ચે હાજર રહેવા મદદનીશ નિયામક (રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

હિન્દ ન્યુઝ, ભાવનગર

મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા કસ્બા અંજુમને ઇસ્લામ, શેલારશા રોડ, ભાવનગર ખાતે તા.૨૮/૧૨/૨૦૨૧ મંગળવાર નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે ત્રિ-માસિક લઘુમતી કેમ્પ અને અનુબંધમ પોર્ટલ/ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ શૈક્ષણીક લાયકાત ધરાવતા કે ન ધરાવતા લઘુમતી સમાજના ભાઈઓ તથા બહેનો માટે રોજગારી કાર્ડ કાઢી આપવામાં આવશે તેમજ કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. જેના માટે ઉપરોક્ત સ્થળે, તારીખ અને સમયે પોતાની શૈક્ષણીક લાયકાતના જરૂરી પ્રમાણપત્રો અને માર્કશીટ તથા જાતિના આધાર પુરાવાની ઓરીઝનલ તેમજ ઝેરોક્ષ કોપી અને પાસપોર્ટ સાઇઝ ફોટો-૧ સાથે સ્વખર્ચે હાજર રહેવા મદદનીશ નિયામક (રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

 

Related posts

Leave a Comment