ખંભાળિયામાં રોબિન હૂડ આર્મી દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને કીટ વિતરણ

હિન્દ ન્યુઝ, ખંભાળિયા સેવા સંસ્થા રોબિન હૂડ આર્મી દ્વારા વિશ્વના અનેક દેશોમાં હાથ ધરવામાં આવેલી ફુડ ડ્રાઈવમાં ભૂખ્યા લોકો ભોજન મેળવી રહ્યા છે. ત્યારે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે તાજેતરમાં રોબિન હૂડ આર્મી અને ગુગલ – મે ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત અને ભારતના અનેક શહેરોમાં જરુરીયાતમંદ લોકોને એક મહિનો ચાલે એવી ઉચ્ચ ગુણવત્તાવાળી રાશન કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું . કોરોનાની વૈશ્વિક મહામારીના કપરા સમયગાળામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. લોકોની સામાજીક અને આર્થિક પરિસ્થિતિને ખૂબ મોટી અસર થઈ છે. ત્યારે આ પરિવારોને ફુલનીપાંખડી રુપે મદદ કરવાની ભાવના સાથે ગુગલ…

Read More

વેરાવળ પાટણ નાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો એ ગીર સોમનાથ જિલ્લા કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપ્યું

હિન્દ ન્યુઝ, પ્રભાસ પાટણ                                  જે પેપર લીક ના આરોપી એવા અષીત વોરા ને સસ્પેન્ડ કરવા બાબત તેમજ આમ આદમી પાર્ટીના નેતા ઓ ઉપર જે ખોટી કલમો લગાડી તેને રદ કરવા માટે ગીર સોમનાથ જિલ્લા કલેકટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વેરાવળ શહેર પ્રમુખ મનીષભાઈ વાયલુ, તાલુકા પ્રમુખ હરેશભાઈ ચાવડા, ઉપપ્રમુખ રવિભાઈ ભારથી, મંત્રી હારૂન ભાઇ કાલવાત, યુવા પ્રમુખ સંજયભાઈ વાસણ, તાલુકા મહામંત્રી દિનેશભાઇ સોલંકી, સુત્રાપાડા તાલુકા ઉપપ્રમુખ ભરતભાઈ બારડ, વોર્ડ નં.2 નાં પ્રમુખ નુરમહમદ…

Read More

સંતરામપુર તાલુકાના પાંચમુવા ગામના ૬૫ વર્ષિય વૃધ્‍ધ મહિલાના પેટમાંથી પ.૬૦૦ કિ.ગ્રા.ની ગાંઠ બહાર કાઢી નવજીવન બક્ષતા લુણાવાડા જનરલ હોસ્‍પિટલના તબીબો

હિન્દ ન્યુઝ, લુણાવાડા સરકારી હોસ્‍પિટલની સેવા-સુવિધા અને તબીબોની જહેમતને બિરદાવી આભાર વ્‍યકત કરતાં વૃધ્‍ધ મહિલા દર્દીના પુત્ર રમણભાઇ ભાભોર લુણાવાડા ખાતે સ્‍વાસ્‍થ્‍ય અને કલ્‍યાકારી કાર્યક્રમોના અમલીકરણ માટે ગુજરાત રાજયનો આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ સતત રાત-દિવસ પ્રયત્‍નશીલ રહેતો હોય છે. આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણની આરોગ્‍યલક્ષી સેવાઓ છેવાડાના નાગરિકોને પૂરતી સારવાર અને સહાય પહોંચાડવાની સાથે અનેક નાગરિકોના જીવ બચાવવામાં સરકારી હોસ્‍પિટલની સેવા-સુવિધાઓ અને તબીબોની જહેમત આજે આશીર્વાદરૂપ બની રહે છે. આવો જ કંઇક કિસ્‍સો મહીસાગર જિલ્‍લાના મુખ્‍ય મથક લુણાવાડા ખાતે આવેલ જનરલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે આવેલ સંતરામપુર તાલુકાના પાંચમુવા ગામના ૬૫…

Read More

2021 ના અંત નું સૌરાષ્ટ્ર નું સૌથી મોટું માં મોટું ગૌવંશ ને કતલખાને ધકેલવાના ષડયંત્ર નો પર્દાફાસ

હિન્દ ન્યુઝ, જામનગર લાલપુર ની ઘટના બાદ તંત્ર ગૌરક્ષા માટે મોટી ઝુંબેશ ચલાવે તેવી હિન્દુ સેના ગુજરાત ગૌરક્ષા પ્રમુખની માંગ “રાત્રીના 8 કલાકથી વધુ જીવ ના જોખમે સીમ વિસ્તારમાં વોચ રાખનાર હિન્દુ સેના ગુજરાત ગૌરક્ષા પ્રમુખ આશુતોષ પાઠક ને ધન્યવાદ : ગૌરક્ષક અને પોલીસનું ઓપરેશન સફળ જામનગર જિલ્લામાં આવેલ લાલપુર ગામની સીમમાં ગૌવંશને પકડી કતલખાને મોકલવાની બાતમી ચોટીલા થી ગૌરક્ષા દળના હરેશભાઈ ચૌહાણે જામનગર હિન્દુ સેના ગુજરાત ગૌરક્ષા પ્રમુખ આશુતોષ પાઠક – ગૌરક્ષા દળ જામનગરને બાતમી આપી, ત્યારથી જ ચક્રો ગતિમાન કરતા રાત્રિ થી જ લાલપુર સીમ વિસ્તારના માં એક…

Read More

બોટાદ જિલ્લામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માટે પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવશે એપ્લીકેશન parivahan.gov.in વેબસાઇટ પર તા..૦૧.૦૧.૨૦૨૨ થી તા.૦૩.૦૧.૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા. ૦૧.૦૧.૨૦૨૨ થી ટુ વ્હીલર GJ-33-E તેમજ ફોર વ્હીલર GJ-33-F તેમજ ટ્રાન્સપોર્ટ GJ-33-T વાહન માટેની જુની સીરીઝના પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવનાર છે. જેમનું વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઇન ટેન્ડર બીડ ભરી ઇ-…

Read More

બોટાદ જિલ્લાના ઢસા ગામ ખાતે ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ જુના વાહનોના ફીટનેશ (પાસીંગ) તેમજ રીન્યુઅલ રજિસ્ટ્રેશન માટે કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા.૨૪/૧૨/૨૦૨૧ ના રોજ જુના વાહનોના ફીટનેશ (પાસીંગ) તેમજ રીન્યુઅલ રજિસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ પંચદીપ કોટન ઈન્ડસ્ટ્રીસ, ગઢડા રોડ, ઢસા ગામ ખાતે સવારે ૯ કલાકથી ૧૧-૦૦ કલાક સુધી રાખવામાં આવેલ હોઈ જેમાં તમામ સબંધિત લોકોએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. રિપોર્ટર : આનંદ સરસાવા, બોટાદ

Read More

ગામઠાણ સર્વે યોજના અંતર્ગત પ્રોપટીકાર્ડ બનાવવાની કામગીરી તા.૨૭ ડીસેમ્બરથી તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી બોટાદ જિલ્લાના ભીમડાદ ગ્રામ પંચાયત કચેરી ખાતે કરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ ગામઠાણ સર્વે યોજના અંતર્ગત ગઢડા તાલુકાના ભીમડાદ ગામની મિલકત વાઈઝ માપણી કામગીરી વાપ્કોસ એજન્સી દ્વારા પૂર્ણ થયેલ છે જે મિલકતના પુરાવા એકત્રિકરણની કામગીરી વાપ્કોસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે જેથી મિલકતધારકોએ મિલકતની માલિકીને લગતા તમામ આધાર પુરાવા જેવા કે, રજિસ્ટર વેચાણ દસ્તાવેજ, સનદ(કબૂલાત) માલિકીફેર ખત, વારસાઈ, વેચાણ, બક્ષીસ,જુની વેરા પહોંચ, ચાલુ વર્ષની વેરા પહોંચ વગેરે જેવા પુરાવાની ઝેરોક્ષ(નકલ) સ્વ. પ્રમાણિત કરી વાપ્કોસ એજન્સીના કર્મચારીને પુરા પાડવાના રહેશે. વાપ્કોસ એજન્સીના કર્મચારી તા.૨૭/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી ભીમડાદ ગ્રામ પંચાયત કચેરી ખાતે મુકામ કરનાર હોઈ જેથી તમામ સબંધિતે નોંધ…

Read More

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે સુચારૂં આયોજન ઘડી કાઢવા એચ.કે.વ્યાસની હિમાયત

હિન્દ ન્યુઝ, રાજપીપલા નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાની જરૂરી સુચના સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપક બારીયા, એસ.ટી.ડેપોના મેનેજર પી.પી.ધામા, કાર્યપાલક ઇજનેર હેમંત વસાવા, સિવિલ સર્જન શ્રીમતી ડૉ.જ્યોતિબેન ગુપ્તા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગના પ્રતિનિધિ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કાયદો અને વ્યાવસ્થાની પરિસ્થિતિને સુદ્રઢ બનાવવાની સાથે રાજપીપલા સહિત જિલ્લાના અન્ય તાલુકા મથકોમાં પણ વધુ પેસેન્જરો ભરેલા ખાનગી વાહનોને…

Read More

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીનો જન્મદિવસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના યુવાન તરવરીયા ફરજ નિષ્ઠ શિસ્તના આગ્રહી એવા જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી તેમના સફળ તમ જીન્દગીના 36 વર્ષ પૂર્ણ કરી 37 માં વર્ષમાં પ્રવેશે છે તા.23-12-1984 ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે જન્મેલ તેઓ વર્ષ 2013 ની બેચના ટોપર્શ ઓફ ધી બેચ છે આ અગાઉ તેઓ અમદાવાદ ખાતે ફરજ બજાવી ચૂક્યા છે આજના જન્મદિને તેમને ખુબ ખુબ અભિનંદન એવા ગુજરાત પોલીસ ના તેઓ ગૌરવવંતા અધિકારીને શુભેચ્છાઓ. રિપોર્ટર : હારૂન માનવતા, પ્રભાસ પાટણ

Read More

માલપુરના મેવડા ખાતે ફળ અને શાકભાજીમાંથી બનાવટો અંગે પ્રેક્ટીકલ તથા માર્ગદર્શન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, મોડાસા સખી મંડળની બહેનોને નાયબ બાગાયત નિયામક વિભાગ દ્વારા ફળ અને શાકભાજીમાંથી વિવિધ પ્રકારની બનાવટો બનાવવા માટે તાલીમ અપાઈ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મેવડા ગામ ખાતે સખી મંડળની બહેનોને નાયબ બાગાયત નિયામકની કચેરી, અરવલ્લી દ્વારા ફળ અને શાકભાજીમાંથી વિવિધ પ્રકારની બનાવટો બનાવવા માટેની ફળ અને શાકભાજી પરીક્ષણ અંગેની તાલીમ આપવા માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું. જેમાં આ તાલીમમાં ફળ અને શાકભાજી પાકો માંથી નીચેની બનાવટો અંગે પ્રેક્ટીકલ સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તમામ મહિલાઓને ટામેટા કેચપ, મિક્ષ ફ્રુટ જામ, આદુ લીંબુનો સ્ક્વોશ, રોઝ શરબત, આમળાની કેન્ડી, આમળાનું…

Read More