ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીનો જન્મદિવસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના યુવાન તરવરીયા ફરજ નિષ્ઠ શિસ્તના આગ્રહી એવા જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી તેમના સફળ તમ જીન્દગીના 36 વર્ષ પૂર્ણ કરી 37 માં વર્ષમાં પ્રવેશે છે તા.23-12-1984 ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે જન્મેલ તેઓ વર્ષ 2013 ની બેચના ટોપર્શ ઓફ ધી બેચ છે આ અગાઉ તેઓ અમદાવાદ ખાતે ફરજ બજાવી ચૂક્યા છે આજના જન્મદિને તેમને ખુબ ખુબ અભિનંદન એવા ગુજરાત પોલીસ ના તેઓ ગૌરવવંતા અધિકારીને શુભેચ્છાઓ.

રિપોર્ટર : હારૂન માનવતા, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment