જસદણ શહેર નગરપાલિકા વિસ્તાર માં કોરોના માટે મોબાઇલ વાન દ્વારા વેક્સિનેશન નો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ શહેર નગરપાલિકા વિસ્તાર માં કોરોના માટે વેક્સિનેશન ના અલગ-અલગ એકી સાથે 25 જગ્યાએ કેમ્પ તેમજ 10 જગ્યાએ મોબાઇલ વાન દ્વારા વેક્સિનેશન નો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેના માટે આજે વઘાસીયા વાડી માં ડો. ભરતભાઇ બોઘરા પ્રદેશ ભાજપ ઉપાઅધ્યક્ષ ની ઉપસ્થિતિમાં કેમ્પ નો પ્રારંભ કરવામાં આવે તેમજ તેઓએ પોતાના વક્તવ્ય માં જણાવેલ કે તારીખ 17-9-2021 મોદીના જન્મદિવસની ઉજવણી થી લઈને તા.7/10 મોદી ગુજરાત સરકારના મુખ્યમંત્રી બન્યા પછી વડાપ્રધાન બન્યા. આમ 20 વર્ષ થી સતત પ્રજાની સેવા કરે છે તેના સેવા ભાગરૂપે આખા ભારતદેશમાં તમામ નાગરિકોને ખૂબ જ…

Read More

“આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે તાલુકાકક્ષા અને ઝોનકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર  ગુજરાત રાજયમાં વસતા અનુસુચિત જાતિના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તમામ જિલ્લામાં કરવાનું નક્કી કરેલ છે. તદઅનુસાર રાજયમાં વસતા અનુસુચિત જાતિના ૩૧/૧૨/૨૦૨૧ ને ધ્યાને રાખતા ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં ભાવનગર જિલ્લાના તમામ તાલુકાકક્ષાએ (ગ્રામ્ય) અને મહાનગરપાલિકાના તમામ ઝોનકક્ષાએ (શહેર) યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે ૦૪ દિવસ માટે ૪૫ યુવક યુવતીઓ માટે…

Read More

જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ-ભાવનગર દ્વારા વર્ષ ૨૦૧૮ માં જુનિયર કલાર્ક અને તલાટી કમ મંત્રીની સીધી ભરતી કરવા અંગે જાહેરાત રદ થવાને કારણે ભાવનગર જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની સંબંધિત જાહેરાતોમાં અરજી કરેલ જનરલ કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી પરત લેવા માટેની અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર  જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ , ભાવનગર દ્વારા વર્ષ ૨૦૧૮ માં જુનીયર કલાર્ક (વહીવટ/ હિસાબ) અને તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી) ની સીધી ભરતી કરવા અંગે જાહેરાત આપવામાં આવેલ હતી. પંચાયત વિભાગનાં તા.૦૮/૦૭/૨૦૨૧ નાં જાહેરનામોથી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના કાર્યો રદ થયેલ છે. આ જાહેરાતો રદ કરવામાં આવેલ છે. જાહેરાતો રદ થવાને કારણે ભાવનગર જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની સંબંધિત જાહેરાતોમાં અરજી કરેલ જનરલ કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવાની થાય છે. આથી આ બન્ને જાહેરાતોમાં જે ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ હોય તેવા ઉમેદવારોને તા.ર૭/૦૯/૨૦૦૧…

Read More

સિહોર ટાણા રોડની દક્ષિણે આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના સિહોર ગામની સર્વે નં ૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૮/૦૯/૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન ૬ ગુજરાત બટાલીયન એન.સી.સી. ભાવનગર યુનીટનો એટીસી-૧ અને એટીએસ-૨ કેમ્પ સિદસર મુકામે યોજાવાનો હોવાથી કેડેટ માટે ફાયરીંગ પ્રેક્ટીસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર…

Read More

આગામી દિવાળી અંતર્ગત ફટાકડાના વેંચાણ તથા સ્ટોલ ભાડે મેળવવા તા.૧૫ ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  દિવાળી-૨૦૨૧ અંતર્ગત હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઇચ્છુક વેચાણકર્તાઓને તથા ફટાકડાના વેચાણ માટે જવાહર મેદાનમાં ભાડેથી જમીન મેળવવા માટે રસ ઘરાવતા વ્યકિતઓને જણાવવામાં આવે છે કે, આગામી તા.૦૪/૧૧/૨૦૨૧ના દિવાળીના તહેવારો દરમ્યાન કામચલાઉ ફટાકડા વેચાણ માટેના પરવાનો મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓએ તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં પાસપોર્ટ સાઇઝના ૨(બે) ફોટા, ધોરણસરની પરવાના ફી ભર્યાનું ચલણ તથા રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઈસન્સ પૈકી કોઇપણ બે આધારોની નકલો તથા ફટાકડા વેચાણની જગ્યાના નકશા સાથે નિયત નમુનામાં અરજી ફોર્મ એકબારી શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે. આ…

Read More

ભાવનગર જિલ્લાની તમામ હાઉસીંગ (ગૃહ) મંડળીઓના કાર્યવાહકોને ૩ વર્ષ કરતા વધારે સમયનું ઓડીટ બાકી હોય તેવી તમામ હાઉસીંગ (ગૃહ) મંડળીઓના કાર્યવાહકોએ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (હાઉસીંગ) નો સંપર્ક કરવાનો રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (હાઉસીંગ), સહકારી મંડળીઓ, ભાવનગર તરફથી ભાવનગર જિલ્લાની તમામ હાઉસીંગ (ગૃહ) મંડળીઓના કાર્યવાહકોને જણાવવામાં આવે છે કે, ગુહ સહકારી મંડળીઓના (હાઉસીગ સોસાયટીના) ત્રણ (૩) વર્ષ કરતા વધારે સમયથી ઓડીટ બાકી છે તેવી તમામ હાઉસીગ સહકારી મંડળીઓનું ઓડીટ હાથ ધરવા અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેથી જિલ્લાની તમામ હાઉસીગ (ગૃહ) મંડળીઓનું ત્રણ (૩) વર્ષ કરતા વધારે સમયનું ઓડીટ બાકી હોય તેવી તમામ હાઉસીંગ (ગૃહ) મંડળીઓના કાર્યવાહકોએ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (હાઉસીંગ) સહકારી મંડળીઓ, એસ/૧૦ થી ૩૧, બહુમાળી ભવન, ભાવનગરનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. અન્યથા…

Read More

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર ખાતે આવતીકાલે મહારક્તદાન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર DONATE RED અંતર્ગત અ. નિ. પ.પુ. સદગુરુ પુરાણી સ્વામી શ્રી નારાયણપ્રિયદાસજીની પુણ્યસ્મૃતિ નિમિત્તે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ મહારક્તદાન કેમ્પમાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, રિક્ષાચાલકો બસ ડ્રાઈવરો તેમજ કોલેજના છાત્રો ઉત્સાહથી જોડાઇને રક્તદાન મહીયતે સૂત્રને સાર્થક કરશે. સમસ્ત ભાવેણાવાસીઓને પણ આ ઉત્તમ સેવા કાર્યમાં જોડાવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.  આ ઉમદા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ સમાજ ઉપયોગી થઈ ઋણમુક્ત થઈએ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સરદારનગર અને શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, જી.આઈ.ડી.સી., ચિત્રા એમ બન્ને સંકુલોમાં એક સાથે મહારક્તદાન શિબિરનું…

Read More