હિન્દ ન્યૂઝ, કચ્છ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. આ બેઠકો પક્ષ પલટાને કારણે ખાલી પડી છે. આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં ૧:૦૦ વાગ્યા સુધીમાં ૨૧.૯૪ ટકા શાંતિપૂર્ણ મતદાન થયું છે. તો આજે કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ નખત્રાણાના સુખપર રોહા મધ્યે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. તો ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસાના વીંજાણું મધ્યે મતદાન કર્યું હતું, તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ પોતાના સ્થાનિક વિસ્તારમાં મતદાન કર્યું હતું. તો આજે થતી ૧-અબડાસા વિધાન સભાની ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ જગ્યાએ હજુ…
Read MoreDay: November 3, 2020
ડભોઇના કુંઢેલા કેનાલ પાસેથી એસઓજીની ટીમે દેશી તમંચા સાથે એક યુવકને ઝડપી પાડયો
હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ તાલુકાના કુંઢેલા ગામ નજીક થી પસાર થતી કેનાલ પાસેથી વડોદરાની એસ.ઓ.જી.ની ટીમે એક યુવકને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડયો હતો. વડોદરા એસ.ઓ.જી.ની ટીમને બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે એક યુવાન દેશી તમંચો લઈને વડોદરા જનાર છે. જેથી એસ.ઓ.જી. વડોદરા ની ટીમે કુંઢેલા કેનાલ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બપોરના ત્રણ કલાકની આસપાસ બાતમી મુજબ નો કાળા કલરનો શર્ટ પહેરેલ યુવાન ભીલાપુર ગામની કેનલ તરફથી ચાલતો આવી પહોંચતા એસ.ઓ.જી.ની ટીમે તેને આંતરી ઉભો રાખી પૂછપરછ કરી હતી અને આ યુવકની અંગઝડતી કરતા તેની પાસેથી…
Read Moreઆજરોજ પાટણ જિલ્લા ભાજપ દ્વારા પ્રાર્થનાસભા યોજાઈ
હિન્દ ન્યૂઝ,રાધનપુર પૂર્વ મુખ્યમંત્રી શ્રધ્ધેય સ્વ. શ્રી કેશુભાઇ પટેલ, પાટણ લોકસભાનુ ચાર ટર્મ નેતૃત્વ કરનાર પૂર્વ સાંસદ સ્વ. શ્રી મહેશભાઈ કનોડીયા તથા કરજણના પૂર્વ ધારાસભ્ય, ગુજરાતી ફિલ્મ ના મિલેનિયમ મેગા સ્ટાર સ્વ. શ્રી નરેશભાઇ કનોડીયા ની પ્રાર્થનાસભા આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ. જેમા જિલ્લા સંગઠન પ્રભારી મયંકભાઇ નાયક, જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ તથા પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઇ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી પાઠવી હતી. રિપોટર : બાબુભાઈ પરમાર, રાધનપુર
Read Moreસુરત ખાતે 13 વર્ષ ની બાળા કેસર બવાડિયા ના ગરબા સોન્ગ થી લોકો ને મનમોહિત કર્યા
હિન્દ ન્યૂઝ, સુરત સુરત ખાતે 13 વર્ષ ની સૌની લાડકી એવી કેસર બવાડિયા આજે ગુજરાત ખાતે જેમના નામ ની ચર્ચા થાય છે જેમણે મુંબઇ, વાપી, વલસાડ, નવસારી, બારડોલી, ડાંગ, આહવા, ભરૂચ, વડોદરા, રાજ પીપળા, અમદાવાદ તેમજ સુરત માં 150 થી પણ વધારે લાઈવ શૉ કર્યા છે અને ફક્ત દોઢ વર્ષ માં સિગિંગ સ્પર્ધા માં ભાગ લઇ 80 શિલ્ડ, એવૉર્ડ લઇ આવી છે. ગુજરાત સારેગામાં માં વોઇસ ઓફ યુનિક નું બિરુદ મેળવેલું છે. સુરત ખાતે સરદાર પટેલ ઓડિટોરિયમ માં 2 શૉ પણ કરી ચુકી છે. ભણવાની સાથે સંગીત અને તેની સાથે…
Read Moreવેરાવળ નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૫૦૦ ભરી નળ જોડાણ કાયદેસર કરી શકાશે
ગીર સોમનાથ તા.૦૨, નલ સે જલ યોજના અંતર્ગત તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં નળથી પાણી મળી રહે તે માટે સરકારએ નિતિ જાહેર કરેલ છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં વિસ્તારમાં રહેતા નાગરિકો દ્રારા કોઈ પ્રક્રિયા વગર કે નિયત ફિ ભર્યા વગર નળ જોડાણ લઈ લેવામાં આવેલ તેઓએ તા.૩૧-૧૨-૨૦૨૦ સુધીમાં કનેકશન દીઠ રૂા.૫૦૦ ની રકમ નગરપાલિકાના પાણી શાખામાં ભરી કનેકશનને કાયદેસર કરાવી લેવુ અથવા પાણીનું નવું કનેકશન મેળવવા માંગતા હોય તેઓએ નગરપાલિકાના પાણી શાખાનો સંપર્ક કરવા ચીફ ઓફિસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા,…

Read More