ઓડ ખાતે નિર્મિત કષ્ટભંજન હનુમાનજીની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ, આણંદ      પુજાભાઇ રાવ પરિવારના મુખ્ય દાતા પદે તેમજ શ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતમહંતના માર્ગદર્શન હેઠળ ઓડ સ્કૂલ માર્ગ પર કષ્ટભંજન હનુમાનજીની ૩૯ ફૂટની પ્રતિમાનું નિર્માણ ક૨વામાં આવ્યું હતું.  ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આણંદ જિલ્લાના ઓડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે નિર્મિત હનુમાનજીની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરી ગુજરાતના વિકાસમાં ભગવાન સ્વામિનારાયણ અને હનુમાન દાદાના આશીર્વાદ મળતા રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરી હતી.  તેમણે મુખ્યમંત્રી ના જન્મદિને ઓડ ખાતે આજે હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થયું છે, તેમ જણાવી ઓડ ખાતે નિર્માણ પામેલી હનુમાનજીની આ વિરાટ પ્રતિમા…

Read More

જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ              જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતીના ધોરણોનું અપગ્રેડેશન, ગતિમર્યાદાને કારણે થતાં અકસ્માત નિવારણ તેમજ કાળજીના પગલા તરીકે સ્પીડબ્રેકર મૂકવા જેવા સ્થળોની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ કલેક્ટરએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ અકસ્માતના કિસ્સામાં કારણ ઓળખી મિનિમમ રિસ્પોન્સ ટાઈમમાં પરિણામ મેળવવા તેમજ અતિભયજનક વળાંક પર માર્કિંગ કામગીરી અને જિલ્લામાં બ્લેકસ્પોટ ઓળખી કાર્યવાહી કરવા જેવા ટ્રાફિક…

Read More

જસદણના આટકોટ ખાતે આવેલ કે.ડી પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ ખાતે 7 તારીખે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ CR પાટીલાના વરદ હસ્તે હૃદય રોગ વિભાગ તેમજ ઓપરેશન થિયેટર નું લોકાર્પણ કરશે

હિન્દ ન્યુઝ, આટકોટ             જસદણ નજીક આવેલ આટકોટ ખાતે એક અધતન કે.ડી પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ નુ એક વર્ષ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેનુ એક વર્ષ પુર્ણ થતા હૃદય રોગ માની આધુનિક સારવાર જેમાં એન્જોગ્રાફિક એન્જોપાલસ્ટ અને બાયપાસ સર્જરી જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે હૃદય રોગ વિભાગ તેમજ ઓપરેશન થિયેટર નું લોકાર્પણ આવતી 7 તારીખે સાંજે 6 કલાકે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે તેમજ રાત્રે લોક ડાયરો પણ યોજાશે કાર્યક્રમમાં…

Read More

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો. ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોના કારણે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરના રાજદ્વારી પ્રયાસોની ફળશ્રુતિ રૂપે પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરાયા હતાં. જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના ૧૫૨ માછીમારો વડોદરાથી બસ મારફત વતન વેરાવળમાં પહોંચ્યા હતાં. મત્સ્યોદ્યોગ, પશુપાલન રાજ્યમંત્રી અને ગીર સોમનાથ જિલ્લા પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ…

Read More

વલ્લભીપુરમાં અરજદારોને રૂબરૂ સાંભળી તેમના પ્રશ્નોના સકારાત્મક ઉકેલ લાવતા કલેકટર આર.કે. મહેતા

હિન્દ ન્યુઝ, ભાવનગર તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી. હાલ આ કાર્યક્રમના સફળ 20 વર્ષની રાજ્યવ્યાપી ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત આજે ભાવનગરના જિલ્લા કલેકટર આર.કે. મહેતાના સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં વલ્લભીપુર તાલુકાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રસ્તા, પાણી અને બસ સ્ટોપ જેવા પ્રશ્નો સાંભળી તેના ઉકેલ માટે સૂચના અપાઇ જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને વલ્લભીપુર તાલુકાના યોજાયેલ ‘સ્વાગત કાર્યક્રમ’માં કુલ 67 જેટલી અરજીઓ મળી હતી. જે સંદર્ભે કલેક્ટરએ અરજદારોને રૂબરૂ સાંભળી ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને…

Read More

खून की कालाबाजारी रंग हाथ पकड़ा गया है दलाल

हिन्द न्यूज़, बिहार शहीद भगत सिंह यूथ परिवार के ब्लड डोनर कार्ड से शुक्रवार की रात साडे ₹7500 में एक बोतल खून बेचते हुए रंगे हाथ पकड़ाया जिसका ब्लड डोनर कार्ड नंबर 024525 कार्ड धारी नाम अविनाश गुप्ता बताया गया आपको बताते चलें कि मगध मेडिकल कॉलेज में खून की कालाबाजारी चल रही है शहीद भगत सिंह यूथ परिवार के अध्यक्ष डॉ ऋषि मुनि और मेडिकल के गार्ड गौरव कुमार और बैड बॉय मुन्ना कुमार के मिलीभगत से खून की अवैध तरीके बिक्री की जा रही है जिसका चेहरा साफ…

Read More

ટાઉન પ્લાનીગ શાખા દ્વારા વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તાર વોર્ડ નં. ૮, ૧૧ તથા ૧૨માં ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૧૭/૦૩/ર૦રર ના રોજ વોર્ડ નં. ૮, ૧૧ તથા ૧૨માં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેની વિગતો નીચે મુજબ છે. ક્રમ વોર્ડ નામ વિસ્તાર દબાણની વિગત ચો.મી. ૧ ૮ શ્રી દિલીપભાઈ કપુપરા પંચવટી નગર શેરી નં.-૧, અતિથી ચોક પાસે, પ્રજાપતિની વાડીની સામે, મકાનમાં આગળના માર્જીનનો ભાગ ૯૦.૦૦ ૨ ૧૧ શ્રી સુરેશભાઈ ભટ્ટી ૪૦’ સિમેન્ટ રોડ, આદર્શ એવન્યુની સામે, મવડી ૮-દુકાન વાણીજ્ય ૮૦.૦૦ આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર એમ. આર. મકવાણા, શ્રી આર. એમ.…

Read More

પાલીતાણાના ખાખરીયાને સાંસદ આદર્શ ગામ તરીકે દત્તક લેતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા તાલુકાના ખાખરીયા સાંસદ આદર્શ ગ્રામ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ દતક લીધું છે આ તકે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાત મુહુર્ત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ રૂ. 13.47 લાખના વિવિધ વિકાસના કામોના ખાત મુર્હૂત, રૂ. 14.77 લાખના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ જણાવ્યું હતું કે ભૌતિક સુવિધા ની સાથે ગામમાં નાગરિકોનો વ્યવહાર આદર્શ બને તે ગામ ખરા અર્થમાં આદર્શ ગામ બને છે. નીતિ, રીતે અને વ્યવહાર હજુ ગામડામાં…

Read More

ભાવનગર ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની સર ટી. હોસ્પિટલની નર્સિંગ કોલેજ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંર્તગત પાંચમા ઔષધિ દિવસની ઉજવણી મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને યોજાયો. વડાપ્રધાનની પહેલ પર યોજના વિશે જાગૃતિ વધારવા અને જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૭મી માર્ચે “જન ઔષધિ દિવસ” ઉજવવામાં આવે છે. આ વર્ષે ૦૫ મો જન ઔષધિ દિવસ” જન ઔષધિ સસ્તી ભી અચ્છી ભી “ ની સુચિત થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો. જે માટે ૦૧ માર્ચ ૨૦૨૩ થી ૦૭. માર્ચ ૨૦૨૩ સુધી ભાવનગર જિલ્લાના તમામ PHC, CHC, SDH,  DH, Nursing School ખાતે…

Read More

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે કચ્છના રાજીબેન વણકરનું પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે સન્માન

સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 ભુજ આજ રોજ દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છ સુજલ શક્તિ સન્માન સમારોહમાં કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ કામગીરી માટે પસંદગી કરીને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મુ દ્વારા સન્માનિત કરાયા હતા. ભારત સરકાર દ્વારા સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને બાયો ડીગ્રેડેબલ વેસ્ટ તેમજ પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુના વરદહસ્તે આ સન્માન પ્રાપ્ત થયું છે.

Read More