હિન્દ ન્યુઝ, ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SVAP અંતર્ગત જનજાગૃતિ અભિયાનને વેગવંતું બનાવવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજે જિલ્લાની વિવિધ શાળાઓના ઉત્સાહી વિદ્યાર્થીઓએ જાહેર સ્થળો પર ધારદાર શેરી નાટકો અને લોકગીતો પ્રસ્તુત કરી નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. આવતીકાલે 22 એપ્રિલના રોજ આ અભિયાનના ભાગરૂપે ભવ્ય જન જાગૃતિ રેલી અને માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલો, આપણે સૌ સાથે મળીને લોકશાહીના આ મહાપર્વમાં અચૂક મતદાન કરી એક જવાબદાર નાગરિકની ફરજ નિભાવીએ.
Read MoreAuthor: Admin
कौशल विकास और उद्यमिता मंत्रालय, जीवंत ग्राम कार्यक्रम के तहत देश के सीमावर्ती गांवों में कौशल आधारित परिवर्तन को बढ़ावा दे रहा है
हिन्द न्यूज़, दिल्ली सीमावर्ती गांवों को विकास और अवसरों के केंद्र में बदलने के सरकार के दृष्टिकोण को आगे बढ़ाते हुए, कौशल विकास और उद्यमिता मंत्रालय (एमएसडीई) ने आज नई दिल्ली के कौशल भवन में “विकसित गांव, विकसित भारत ” विषय पर आधारित जीवंत ग्राम कार्यक्रम के अंतर्गत एक क्षमता निर्माण और समीक्षा कार्यशाला का आयोजन किया। इस कार्यशाला में गृह मंत्रालय, वस्त्र, पर्यटन और ग्रामीण विकास मंत्रालयों के साथ-साथ जिला प्रशासन, अरुणाचल प्रदेश, हिमाचल प्रदेश, लद्दाख, सिक्किम और उत्तराखंड के राज्य कौशल विकास मिशन (एसएसडीएम) और…
Read Moreસોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી: ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના શરણે
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. શ્રદ્ધાળુઓનું ઉષ્માભર્યું સ્વાગત અને મહાઅભિષેક: શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ચંદન તિલક અને ઉપવસ્ત્ર અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોને સન્માનપૂર્વક દર્શન માટે…
Read Moreચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી/કર્મચારીઓને આરોગ્યલક્ષી સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ, આણંદ અને શ્રી ક્રિષ્ના હોસ્પિટલ- કરમસદ ખાતે કેસલેસ સુવિધા મળશે- જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી
હિન્દ ન્યુઝ, આણંદ ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, તદઅનુસાર ચૂંટણી નું મતદાન આગામી 23મી એપ્રિલના રોજ યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં જેમને ફરજ સોંપવામાં આવી છે તેવા તમામ અધિકારીઓ/ કર્મચારીઓ ને ચૂંટણી ફરજ દરમ્યાન કંઈ પણ આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો તાત્કાલિક શ્રેષ્ઠ સુવિધા અને તે પણ કેસલેસ સારવાર મળી રહે તે માટે પ્રાથમિક સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમરેઠ, જનરલ હોસ્પિટલ આણંદ, જનરલ હોસ્પિટલ ભાલેજ તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયાક…
Read More૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં શ્રમિકો અને કર્મચારીઓને મતદાન માટે સવેતન રજા જાહેર
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગની આગામી પેટા ચૂંટણી અન્વયે તા.૨૩ મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. આ પેટા ચૂંટણી-૨૦૨૬ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ મહત્તમ મતદાન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમ નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરિપત્રના સંદર્ભે ૧૧૧-ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ તા.૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરુવારના રોજ યોજાનાર મતદાનના દિવસે તમામ કામદારો અને મતદારોને મતદાન કરવા માટે સવેતન રજા (Paid Holiday) આપવાની જાહેરાત કરવામાં આવી છે. …
Read Moreઆણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર અને મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવત
હિન્દ ન્યુઝ, આણંદ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા 111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે કલેકટર કચેરી, ત્રીજા માળે, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ સેન્ટર, 1950 હેલ્પલાઇન, વોટર હેલ્પ ડેસ્ક, Cvigil મોનિટરિંગ સેન્ટર અને ટોલ ફ્રી નંબર 1800 425 2560 શરૂ કરવામાં આવ્યુ છે. બીજા માળે મીડિયા મોનિટરીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. આ સેન્ટર ખાતે…
Read Moreચૂંટણીલક્ષી ફરિયાદ કે રજૂઆત હોય તો ઓડ ખાતેના કંટ્રોલરૂમ નંબર 02692-298071 ઉપર સંપર્ક કરવા અનુરોધ
હિન્દ ન્યુઝ, આણંદ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ, ગુરૂવારના રોજ સવારના 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધી યોજનાર છે. આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિને ચૂંટણી લક્ષી ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર 1950 ઉપર અથવા 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ઓડ ખાતે કંટ્રોલરૂમ નંબર 02692 298071 શરૂ કરવામાં આવ્યો છે, તેની ઉપર સંપર્ક કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Moreતારીખ 22 મી એપ્રિલે ઉમરેઠ વિધાનસભાના 306 મતદાન મથકો ખાતે ઇવીએમ રવાના કરાશે
હિન્દ ન્યુઝ, આણંદ ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તેનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ 2026 ના ગુરૂવારના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધી યોજાનાર છે. આ ચૂંટણી અન્વયે ઉમરેઠ વિધાનસભાના 46 ગામો ખાતે 306 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો ખાતે તારીખ 22મી એપ્રિલને બુધવારના રોજ રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ઓડ ખાતેની ડી.એમ. પટેલ આર્ટસ કોલેજ અને એસ.એસ પટેલ કોમર્સ કોલેજ ખાતેથી ઇવીએમ સહિતનું ચૂંટણી અંગેનું તમામ સાહિત્ય સામગ્રી સવારના 7-00 કલાકથી રવાના…
Read Moreપોષણ પખવાડિયા અંતર્ગત આણંદ જિલ્લામાં આશ્રમ શાળાની દીકરીઓ માટે આરોગ્ય તપાસ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘પોષણ પખવાડિયા’ નિમિત્તે આણંદ જિલ્લામાં કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવાના ઉમદા હેતુ સાથે ICDS વિભાગ, આરોગ્ય વિભાગ તથા સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત સહયોગથી આશ્રમ શાળાની દીકરીઓ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આશ્રમ શાળાની દીકરીઓના સ્વાસ્થ્યનું ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત ટીમ દ્વારા દીકરીઓનું વજન, ઊંચાઈ, હિમોગ્લોબિન (HB) અને બોડી માસ ઈન્ડેક્સ (BMI) માપવામાં આવ્યા હતા. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓમાં કુપોષણ કે એનિમિયા જેવી સમસ્યાઓનું વહેલી તકે નિદાન કરી તેમને…
Read Moreહીટવેવ દરમિયાન થતી બીમારીઓ અને તેનાથી બચવા માટેના જરૂરી ઉપાયો
હિન્દ ન્યુઝ, આણંદ વર્તમાનમાં વધી રહેલા તાપમાન અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને આણંદ આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને ગરમીના કારણે થતી વિવિધ બીમારીઓ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે. હીટવેવના કારણે મુખ્યત્વે ચાર પ્રકારની શારીરિક સમસ્યાઓ જોવા મળી શકે છે. હીટ રેશ (અળાઈઓ): ગરમીના કારણે શરીર પર લાલ કલરની નાની ફોલ્લીઓ થવી, શરીર ગરમ રહેવું અને માથું દુખવું એ હીટ રેશના મુખ્ય લક્ષણો છે. આ સ્થિતિમાં ઠંડા પાણી અને સાબુથી સ્નાન કરવું જોઈએ તથા શરીર ઠંડુ રહે તેવા ઉપાયો…
Read More