કેશોદ માં વ્યાજ ખોરો નો અતિષય ત્રાસ વધી રહ્યો છે ત્યારે તેવીજ એક ઘટના આવી સામે જે કૈક આવી છે
ઉંઘની ગાેળીઓ પી બેભાન થનારા માર્શલ ફર્નિચર અને માનવ ફર્નિચરની પેઢીના માલીક મુકેશભાઇ રાજાભાઇ દેવધરિયાએ માેટું વ્યાજ ઉઘરાવતા 6 સામે નાેંધાવી ફરીયાદ
આરાેપીઓ હમીરભાઇ જાડેજા, કારાભાઇ કડછા, ગાંગાભાઇઓડેદરા, અશ્વિનભાઇ સુબા, ગાેવિંદભાઇ ગજેરા, શામજીભાઇગજેરા વિરૂધ્ધ કેશાેદ પાેલીસ સ્ટેશનમાં ગુન્હાે દાખલ કરવામાં આવ્યો છે
માેટું વ્યાજ ઉઘરાવનારાઓમાં જેની સામે ફરીયાદ નાેંધાવી તેમણે પેઢીના માલીક પરીવારાે સાથે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી હતી
આરાેપી એવા ગાેવિંદભાઇ ગજેરાએ વેપારીને ધમકાવી 2 ચેક લખાવી લીધા હતાં જયારે અન્ય 5સામે મદદગારી કરવાનાે ગુન્હાે નાેંધાયાે છે
આરાેપીઓ જેમને નાણા વ્યાજે આપ્યા તે મહેશભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ દેવધરિયા ફરીયાદીના માેટાભાઇ થાય છે જે 1 મહિના કરતાં વધુ સમયથી ગુમ થયા છે જેથી નાનાભાઇ મુકેશે પાેલીસ ફરીયાદ પણ કરી હતી
આ બાબતે અવાર નવાર આલોકો દ્વારા ટોર્ચર કરવામાં આવતું હોવાથી અને ધમકીઓ મળતી હોવાથી મુકેશ ભાઈ દ્વારા પગલું ભરાયા નીકેશોદ પોલીસ ને ફરિયાદ નોંધાઇ છે જેમાં હજુ પણ 30 થી 35 જેટલા વ્યાજ ખોરો ના નામ ખુલવા ની આશંકા સેવાઇ રહી છે જેતપાસ કેશોદ PSI લાલકા સાહેબ દ્વારા કરવામાં આવી રહી છે હાલ માં આ ફરિયાદ ના કારણે વ્યાજ ખોરો ભૂગર્ભ માં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે