છતીસગઢના પ્રવાસીઓના એક સમુહે વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, વડોદરા

       કેવડિયા ખાતે એકતા દિનની ઉજવણીમાં સહભાગી થવા આવેલા છતીસગઢના પ્રવાસીઓના એક સમુહે વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. નકસલમુક્ત થયેલા તે વિસ્તારના આ પ્રવાસીઓએ આ પૂર્વે પાવાગઢ તથા આણંદ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પો નિહાળ્યા હતા. 

 

Related posts

Leave a Comment