ઓડિશાથી સુરતના મહેમાન બનેલા પ્રબુદ્ધ નાગરિકોના પ્રતિનિધિમંડળે સુરતના ‘ડુમસ સી ફેસ’ની ખાસ મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ડુમ્મસ 

રાષ્ટ્રીય એકતા યાત્રાના સંદર્ભે ઓડિશાથી સુરતના મહેમાન બનેલા પ્રબુદ્ધ નાગરિકોના પ્રતિનિધિમંડળે સુરતના ‘ડુમસ સી ફેસ’ની ખાસ મુલાકાત લીધી હતી. દરિયાકિનારે અસ્ત થતાં સૂર્યના આહ્લાદક અને મનોરમ્ય દ્રશ્યોને ડેલિગેટ્સે પોતાના કેમેરામાં કંડારી સ્મૃતિઓ યાદગાર બનાવી હતી. સુરતની વિશ્વપ્રસિદ્ધ સ્થાનિક વાનગીઓનો સ્વાદ માણી સુરતી આતિથ્યની મુક્ત મને પ્રશંસા કરી હતી.

Related posts

Leave a Comment