સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષ
હિન્દ ન્યુઝ, અમદાવાદ
પાયાની સુવિધાઓ સાથેનું આ કેન્દ્ર શ્રમિકોના ભોજન અને રિફ્રેશમેન્ટ માટે આગવું સ્થળ બની રહેશે. અમદાવાદમાં અન્ય 10 સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની સરકારની નેમ
શ્રમિક સુવિધા કેન્દ્રના સ્થળે અમદાવાદનું 99મું અને રાજ્યનું 291મું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું