ભાવનગર જિલ્લામાં તાલુકા અને ઝોન કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા આજ થી તાલુકા અને ઝોન કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે

તા.૧૦/૦૧/૨૦૨૩ થી ૧૯/૦૧/૨૦૨૩ સુધી ભાવનગર જિલ્લામાં ભાવનગર,ઘોઘા,તળાજા, મહુવા, પાલિતાણા, જેસર, ગારિયાધાર, ઉમરાળા, વલ્લભીપુર, અને સિહોર તાલુકા માં તાલુકાકક્ષા અને ભાવનગર શહેર કક્ષાએ શહેર ના ૦૯ ઝોન માં ઝોન કક્ષાના ખેલ મહાકુંભ ની સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે

સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ ખેલ મહાકુંભની વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in પરથી ઓનલાઈન જોઈ શકાય છે તેવું જિલ્લા રમત વિકાસ અધિકારી, ભાવનગરની યાદી માં જણાવામાં આવ્યું છે.

 

 

 

Related posts

Leave a Comment