હિરણવેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાવેશ મકવાણાને મળ્યો વ્હાલી દીકરી યોજનાનો લાભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગીર-સોમનાથ જિલ્લાનાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લામાં નિયત આયોજન મુજબ કાર્યક્રમમો યોજાઈ રહ્યા છે જેમા હિરણવેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ભાવેશભાઈ મકવાણાને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળ્યો હતો.

વ્હાલી દીકરી યોજનાનો લાભ મળતાની ખુશી વ્યક્ત કરતા ભાવેશભાઈએ જણાવ્યુ હતુ કે, વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાથી હવે મારી દીકરી ૧૮ વર્ષની થશે ત્યારે એક લાખથી વધુની રકમ આ યોજના અંતર્ગત મળશે જે મારી દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ ઉપયોગી થશે વધુમાં તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment