હિન્દ ન્યુઝ, વેરાવળ
વેરાવળ સમસ્ત બ્રહ્મસમાજ એ પ્રથમ વખત ૯ દિવસ માતાજી ના રાસ ગરબા નું આયોજન કર્યું છે. સમસ્ત બ્રહ્મસમાજ વેરાવળ માં ઝુમઝુમ નવરાત્રી નું ખૂબ જ સરસ આયોજન કરવા માં આવ્યું હતું તેમાં બહોળા ભૂદેવ ભાઈઓ એને બેહનો રાસ ગરબા નો આનંદ માણ્યો.
તેમાં વડીલો એ હાજરી આપી હતી. વડીલો માં વલ્લભબાપા કૌશિક ભાઈ દિગંતભાઈ દેવેનભાઈ ચિરાગ ભાઈ ભાવેશભાઈ, પોલીસ વિભાગ તરફ થી મલ્પેશ યુરભાઈ ઓઝા, મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી મામલદાર બી.એચ.શ્રીમાળી, યુવા ટીમ ના ઉપપ્રમુખ કલ્પેશભાઈ જાની અને ભાવિકભાઈ દવે અને આખી યુવા ટીમ એ હાજરી આપી સરસ આયોજન કર્યું.
રિપોર્ટર : કલ્પેશ જાની , રાજકોટ