સાપર મુકામે કોળી અને ઠાકોર સમાજનું મહા સંમેલન

હિન્દ ન્યુઝ, સાયલા

આજ રોજ સાયલા તાલુકા ના સાપર મુકામે કોળી અને ઠાકોર સમાજનું મહા સંમેલન યોજાયું. જેમાં ખુબ જ મોટી સંખ્યા માં સમગ્ર ગુજરાત ના કોળી અને ઠાકોર ના ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. કોળી અને ઠાકોર સમાજ ના મુખ્ય 9 પ્રશ્નો ને લઈ આ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કોળી અને ઠાકોર સમાજ ના આગેવાનો જેમ કે મયુરભાઈ સાકરીયા, વિક્રમભાઈ સોરાણી, રમેશભાઈ મેર, મુકેશભાઈ રાજપરા, રણછોડભાઈ ઉઘરેજા, જ્યોતિબેન રાઠોડ, પથુજી ઠાકોર, અજમલજી ઠાકોર, દીપ સિંહ ઠાકોર, વિનુભાઈ વાઢેર વગેરે નામી અનામી આગેવાનો હાજર રહ્યા હતાં.

રિપોર્ટર : નનુ ઘાઘરેટીયા, સાયલા

Related posts

Leave a Comment