રમત-ગમત પ્રત્યે લોકોનો ઉત્સાહ કેળવાઈ તેમજ ખેલભાવના વિકસે તે હેતુથી પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે રમાઈ દોરડાખેંચ સ્પર્ધા

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં આયોજિત નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમમાં રમત-ગમત પ્રત્યે લોકોનો ઉત્સાહ કેળવાઈ તેમજ ખેલભાવના વિકસે તે હેતુથી પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે દોરડાખેંચ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મંત્રી પ્રદિપભાઈ પરમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતાં. આ સ્પર્ધા થકી મંત્રી પરમારે પોતાની ખેલદિલી વ્યક્ત કરી રમત-ગમત એ જીવનમાં ખુબ જ મહત્વપુર્ણ હોવાનો સંદેશ પાઠવ્યો હતો.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

 

Related posts

Leave a Comment