જસદણ માર્કેટિંગયાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ

ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ થી વિકાયાત્રામા અંતર્ગત જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ૧૭૦ જેટલા વિકાસ કામો ના ખાત મુર્હૂત અને લોકાર્પણ કરવામાં આવ્યા
આ તકે જસદણ વીંછિયા ના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા,ના જિલ્લા વિકાસ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સહિત વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખસ સવિતાબેનવા નગરપાલિકા પ્રમુખ અનિતાબેન રૂપારેલિયા, નગર પાલિકા દીપુભાઇ ગીડા, જિલ્લા ભાજપ મંત્રી રમાબેન મકવાણા, મહામંત્રી જસદણ તાલુકા ભાજપ વનરાજ ભાઈ ખિંટ, પ્રમુખ જીગ્નેશભાઈ હીરપરા,જિલ્લા ભાજપ અગ્રણી પંકજભાઈ ચાંવ, ભાજપ અગ્રણી અશોકભાઈ ધાધલ નગરપાલિકા બાગ બગીચા ચેરમેન સોનલબેન વાસાણી, નાથાભાઈ વાસાણી, સી કે ભડાણીયા, વિધાનસભા પ્રભારી ક્રિષ્ન મોરારી રાજપુત, સહિત ના આગેવાનો સરપંચ ઓ તથા વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

બ્યુરો ચીફ જસદણ : વિજય ચાંવ

Related posts

Leave a Comment