હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લા રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ ના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના નેતા ડોકાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાટણ જિલ્લા કલેકટરની અને કૃષિ મંત્રીને પત્ર લખીને રાધનપુર વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન ની સર્વે કરાવી વળતર આપવાની પત્ર લખીને માગણી કરી છે. હાલ લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તેને ધ્યાનમાં રાખીને ખેડૂતો ઉપર આવેલી આફતમાં મદદરૂપ બનવા પત્ર લખીને ચેરમેન એ કરી માંગણી
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર