મોડેલ સ્કૂલ વાગડોદ માં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવ

હિન્દ ન્યુઝ, પાટણ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ખાતે આવેલ મોડેલ સ્કૂલ માં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ બહેનો દ્વારા શાળાના વિદ્યાથી ભાઈઓ અને શિક્ષકો ની રક્ષા માટે ભાઈઓના હાથે રાખડી બાંધીને આશીર્વાદ આપ્યા હતા અને શિક્ષકા બહેનએ શિક્ષકોને હાથે રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક સ્ટાફ અને મોડેલ સ્કૂલ વાગડોદ ના ઈનચાર્જ આચાર્ય સુષ્માબેન સોલંકી હાજર રહ્યા હતા અને રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment