જામનગર થી ઉઘમસિગનગર અને હરિદ્વાર (ઉ.ખ) ના પરપ્રાંતીય શ્રમિકો માટે સ્પેશિયલ એસ.ટી. બસ બપોરે ૧૨:૩૦ રવાના

જામનગર,

જામનગર મા એસ.ટી. બસ સ્ટેશન પર થી ૬૦ પરપ્રાંતિય કાર્મિકો ને પોતાના મદરે વતન જવા બસ રવાના કરી હતી. જેઓ જામનગર શહેર ની અલગ અલગ હોટલો મા નોકરી કરતા હતા.

કોરોના ની આ વૈશ્વિક મહામારી થી લગભગ બે મહિના થી શ્રમિકો ના ચહેરા પર આજે સ્મિત જોવા મળ્યું હતું. તેઓના મુખ પર વતન પરત ફરવાની ખૂશી દેખાય રહી હતી.

એસટી બસ સ્ટેશન પર ઓટો રિક્ષા દ્વારા પહોંચ્યા બાદ સ્કેનીંગ કરી, કાગળોની તપાસ કરી, ફુડપેકેટ, પાણી ની બોટલ આપવામાં આવ્યું. ત્યાર બાદ ૬૦ શ્રમિકો ને એસટી બસ સ્ટેશન થી રવાના કરવામાં આવ્યા.

રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર

Related posts

Leave a Comment