ગાંધીનગર ખાતે નિઃશુલ્ક દવા નું વિતરણ……

ગાંધીનગર,

કોરોનની વૈશ્વિક મહામારી માં ગાંધીનગર ખાતે રોગનિરાકરણ દવા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. જેમાં ડી.ડી. પટેલ (માણસા) ચેરમેન ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ગાંધીનગર દ્વારા કોરોના તથા તમામ પ્રકારની રોગોની સામે રક્ષણ મેળવવા માટે દવા નું વિતરણ કરવામાં આવ્યું.

ગાંધીનગર જિલ્લાના દરેક ગામડાઓ તેમજ શહેરોમાં ભારતીય જનતા પાર્ટી ના અલગ અલગ મંડળો દ્વારા કાર્યકરો તથા સંગઠનનાે દ્વારા કોરોના તથા તમામ પ્રકારના રોગો સામે રક્ષણ માટે દવા નું વિતરણ છેવાડાનાં રહેતા લોકો સુધી ઘરે -ઘરે જઈ ને પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : વિજય પટેલ, ગાંધીનગર

Related posts

Leave a Comment