રાજકોટ,
જ્યારે ગુજરાતમાં કોરોના વાયરસનાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ રાજકોટની જયોતિ CNS એ વેન્ટિલેટર મશીન બનાવવામાં આવ્યું હતું અને તે કાલે પ્રથમ ધમણ વેન્ટિલેટર મશીન કલેકટરને અર્પણ કર્યું. જ્યારે પ્રથમ ધમણ વેન્ટિલેટર મશીન રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે અપાયુ અને જ્યારે આજથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટર મશીન કામ કરશે.
રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ