મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રૂ. ૯.૯૭ કરોડની ૨૪૯૪.૦૦ ચો.મી જમીન પરનું દબાણ હટાવાયું

હિન્દ ન્યૂઝ, રાજકોટ 

ટાઉન પ્લાનીંગ ઓફિસર શ્રી એમ.ડી. સાગઠીયા અને તેમની ટીમ દ્વારા થયેલ ડીમોલીશન

 તારીખ: ૨૬-૦૨-૨૦૨૧

વોર્ડ નં.૧૨ માં ટાઉન પ્લાનીગ સ્કીમના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અને માર્ગદર્શન અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા દ્વારા આજે તા. ૨૬-૦૨-૨૦૨૧ ના રોજ ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૪૯૪.૦૦ ચો.મી.ની અંદાજીત ૯.૯૭ કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

ક્રમ વોર્ડ વિસ્તાર દબાણની વિગત દબાણ દુર કરેલ જમીનનું ક્ષોત્રફળ ખુલ્લી કરાવેલ જમીનની અંદાજીત કિંમત
1 ૧૨

 

ટી.પી. સ્કીમ નં.ર૧(મવડી)અંતિમખંડ નં.૩પ/સી S.E.W.S.H.ન્યુ આકાશદિપ શેરી નં.૩જય સરદાર પાન વાળી શેરીઉમીયા ચોક પાસેમવડીરાજકોટ ૨-મકાન

 

1361.00 5,44,40,000/-
1 ૧૨ ટી.પી. સ્કીમ નં.ર૧(મવડી)અંતિમખંડ નં.ર૧/એ ૮સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ૯પ્રમુખ નગર શેરી નં.૪શ્રી કિ્રષ્ના મકાનની બાજુમાંમવડીરાજકોટ ૧-મકાન

 

1133.00 4,53,20,000/-
ફૂલ 2494.00 9,97,60,000/-

આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના અધિકારી આસી. ટાઉન પ્લાનર આર. એન. મકવાણા, અજય એમ.વેગડ, એ. જે. પરસાણા તથા આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, સર્વેયર, વર્ક આસીસ્ટન્ટ હાજર રહેલ, આ ઉપરાંત એસ.ડબલ્યુ.એમ. શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

Related posts

Leave a Comment