હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
મજૂરો અને ટ્રક ડ્રાઈવરોએ GHCL કંપનીમાં વાહનો જતા અટકાવ્યા…
મજૂરો અને ટ્રક ડ્રાઈવરોની રોજી રોટી બંધ થતાં આંદોલનના મંડાણ…
સુત્રાપાડામાં બંધ પડેલી 1 વર્ષથી માઇન્સ ચાલુ કરવા માગ
મોટી સંખ્યામાં મજૂરો અને ટ્રક ડ્રાઈવરો એકઠા થતા GHCL કંપની સામે..
GHCL કંપની દ્વારા માઈન્સ બંધ કરતા મજૂરો અને ટ્રક ડ્રાઈવરોનું ગુજરાન ચલાવવું ભારે પડયું…
સુત્રાપાડાના સ્થાનિક લોકો હડતાળ પર ઉતર્યા…
સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા