હિન્દ ન્યૂઝ, વડાલી
તા-29-12-2020 ના રોજ સાબરકાંઠા જિલ્લા ના કલેક્ટર સી.જે.પટેલ 31-12-2020 ના રોજ ફરજ ઉપર થી નિવૃત થતા હોય તો આજ રોજ ધામડી અન્નક્ષેત્રે આશ્રમ મુકામે તેમના વિદાય ને લયીને શુભચ્છા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તેમાં વડાલી તાલુકા ના આગેવાનો પણ હાજર રહ્યા સાથે વડાલી તાલુકા ના માલતદાર બેન અને ટી.ડી.ઓ. પણ હાજર રહ્યા અને દરેક આગેવાનો એ સાહેબ ને શુભેચ્છા ઓ પાઠવી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યું. આ પ્રોગ્રામ નું આયોજન વડાલી કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ જયંતીભાઈ પટેલ ના હસ્તે રાખવા માં આવ્યું અને કાર્યક્રમ ને પૂર્ણ કર્યા બાદ ભોજન લઈને બધા છુટા પડ્યા હતા.
રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી
