હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લો તેના પહાડ, ધોધ અને ઝરણાંની સાથે – સાથે પર્યાવરણને જીવંત રાખતા સૂક્ષ્મ જીવો અને સરિસૃપની વિવિધ પ્રજાતિઓ માટે પણ જાણીતો છે; ડાંગ જિલ્લામાં જોવા મળતાં વન્ય પ્રાણીઓ અને અસંખ્ય પ્રવાસી પક્ષીઓ કુદરતી સંતુલન જાળવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ડાંગમાં જોવા મળતી શતાવરી, બ્રાહ્મી જેવી અમૂલ્ય આયુર્વેદિક વનસ્પતિઓથી લઈને વાંસના ફૂલો અને આકર્ષક પતંગિયાઓનું વિશ્વ ડાંગના જંગલોને વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ અપાવે છે. શિયાળા અને ચોમાસા દરમિયાન આ વિસ્તારની સુંદરતા પ્રવાસીઓને પ્રકૃતિને નજીકથી માણવાની તક આપે છે.
Read MoreDay: May 22, 2026
इटली और भारत: इंडो-भूमध्यसागरीय क्षेत्र के लिए एक रणनीतिक साझेदारी
हिन्द न्यूज़, दिल्ली भारत और इटली के संबंध अब एक निर्णायक दौर में पहुंच चुके हैं। हाल के वर्षों में दोनों देशों के रिश्तों में अभूतपूर्व तेजी से विस्तार हुआ है। यह संबंध केवल सौहार्दपूर्ण मित्रता तक सीमित नहीं रहे, बल्कि अब स्वतंत्रता और लोकतंत्र के मूल्यों तथा भविष्य के साझा दृष्टिकोण पर आधारित एक विशेष रणनीतिक साझेदारी में बदल चुके हैं। ऐसे समय में, जब पूरी दुनिया की व्यवस्था बड़े बदलाव के दौर से गुजर रही है, इटली और भारत की साझेदारी उच्च राजनीतिक और संस्थागत स्तर…
Read Moreતા. 22 મે, આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ; ગુજરાત જૈવ વિવિધતા ક્ષેત્રે સમૃદ્ધ વારસો ધરાવે છે
હિન્દ ન્યુઝ, કચ્છ 🔹 રાજ્યમાં કચ્છનાં લખપતમાં આવેલ ગુનેરી (ઈનલેન્ડ મેન્ગ્રૂવ ઈકોસિસ્ટમ)ને વર્ષ 2025માં રાજ્યની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ જાહેર કરાઈ; આ વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે મહત્ત્વની સાઈટ છે. 🔹 વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં કુલ મળીને 1504 જૈવ વિવિધતા રજિસ્ટર તૈયાર કરાયા કે જેમાં કૃષિ જૈવ વિવિધતા, સ્થાનિક જૈવ વિવિધતા તથા વન્ય જૈવ વિવિધતા જેવા પાસાંઓને આવરી લેવાયા. 🔹 ગુજરાતનું ભૌગોલિક સ્થાન એવું છે કે જ્યાં પશ્ચિમ ઘાટના ભેજવાળા જંગલ, મધ્ય ભારતની સાતપુડા-વિંધ્યાચલ પર્વતમાળા, અરવલ્લીના સૂકા પર્વતો અને થારના રણનું મિશ્રણ જોવા મળે છે; જેથી અહીં વનસ્પતિ અને પ્રાણીઓની…
Read More