વિધાનસભા ખાતે ‘યુથ ઈમર્સન પ્રોગ્રામ’નું આયોજન.

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજિત દાઇમારી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાની ઉપસ્થિતિમાં ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વચ્ચે વિધાનસભા ખાતે ‘યુથ ઈમર્સન પ્રોગ્રામ’નું આયોજન. ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓએ વિધાનસભાની મુલાકાત લઈ લોકશાહી વ્યવસ્થા અને વિધાનસભાની કાર્યપદ્ધતિ અંગે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો. વિધાનસભાનું કામ માત્ર કાયદા ઘડવાનું કે બજેટ પસાર કરવાનું નથી, પરંતુ સરકારની કામગીરીની જવાબદારી નક્કી કરવાનું પણ છે: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગુજરાત અને આસામ વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક અને પૌરાણિક આત્મીય સંબંધો છે: આસામ વિધાનસભાના અધ્યક્ષ ‘વિકસિત ગુજરાતથી વિકસિત…

Read More

શહેર અને જિલ્લામાં કારકીર્દિ માર્ગદર્શન સેમિનારો યોજવા કલેક્ટરની સૂચના

હિન્દ ન્યુઝ, વડોદરા    કલેક્ટર કચેરીમાં આજે મળેલી જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠકમાં ડો. અનિલ ધામેલિયાએ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના પરિણામોને અનુલક્ષીને વ્યાપકપણે કારકીર્દિ માર્ગદર્શન સેમિનાર યોજવા પ્રેરક સૂચન કર્યું છે. જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આવા સેમિનારનું તબક્કાવાર આયોજન કરવા તેમણે સૂચવ્યું છે.      બેઠકના પ્રારંભે જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણે વિગતો પ્રસ્તુત કરી હતી કે, મે માસથી ડિસેમ્બર – ૨૦૨૫ સુધીના આઠ માસ દરમિયાન વિવિધ સરકારી સંસ્થાઓ દ્વારા ૫૮૨૮૧ લાભાર્થીઓને રોજગાર, રોજગાર સૃજન માટેની લોન, યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જેને રકમમાં ગણવામાં…

Read More

ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ-૨૦૨૬માં ઉધના ફાયર સ્ટેશનના સબ ઓફિસરનો ઉત્કૃષ્ટ દેખાવ

હિન્દ ન્યુઝ, સુરત     રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ-૨૦૨૬માં સુરતના ઉધના ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ૪૮ વર્ષીય સબ ઓફિસરશ્રી નરોત્તમ કે. ખલાસીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી સુરત શહેર તેમજ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનું ગૌરવ વધાર્યું છે. તેમણે સ્ટેર રેસ (STAIR RACE-FFG) સ્પર્ધામાં ૨૩ માળની ઇમારત માત્ર ૫ મિનિટ ૩૫ સેકન્ડમાં ચઢીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.            દેશના વિવિધ રાજ્યોમાંથી ૨,૩૦૦ જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં કઠિન તાલીમ, દમદાર શારીરિક ક્ષમતા અને અડગ મનોબળના સૌએ દર્શન કરાવ્યા હતા.…

Read More

સુરત જિલ્લા પ્રભારી સચિવ રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત     સુરત જિલ્લા પ્રભારી સચિવ રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં સુરત જિલ્લાની તમામ ૧૬ વિધાનસભાના ઈ.આર.ઓ. સાથે SIR- ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક મળી હતી.      બેઠકમાં SIR અંતર્ગત સુરત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી અંગે PPT પ્રસ્તુતિ દ્વારા સચિવશ્રીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં મળેલા મતદાર ગણતરીફોર્મનું ડિઝીટાઈઝેશન, મતદારોનું મેપિંગ, ASD-ગેરહાજર, મૃત અને સ્થળાંરિત મતદારો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરાયેલા વિવિધ ફોર્મ (નવા નોંધણી, સુધારા, સ્થળાંતર તથા નામ રદ્દ કરવા અંગે)ની પ્રાપ્તી…

Read More

भारतीय नौसेना के जलयान प्रशिक्षण पोत आईएनएस सुदर्शनि ने लोकायन-26 अभियान के तहत ओमान के सलालाह बंदरगाह पर अपना पहला पोर्ट कॉल किया

हिन्द रक्षक, दिल्ली       भारतीय नौसेना का जलयान प्रशिक्षण पोत आईएनएस सुदर्शनि 02 फरवरी, 2026 को ओमान के सलालाह बंदरगाह पर पहुंचा। यह उसकी ऐतिहासिक अंतर महासागरीय यात्रा ‘लोकायन-26’ का पहला अंतरराष्ट्रीय पोर्ट कॉल है। ओमान में जहाज का यह पड़ाव उसकी दस माह की तैनाती का एक महत्वपूर्ण हिस्सा है, जिसका उद्देश्य भारत की समृद्ध समुद्री विरासत का प्रदर्शन करना और अंतरराष्ट्रीय समुद्री सहयोग को प्रोत्साहित करना है। आईएनएस सुदर्शनि 20 जनवरी, 2026 को अपने घरेलू बंदरगाह कोच्चि से रवाना हुआ और इसने अरब सागर की मौसमी…

Read More

મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સરકારી સહાયથી અમરેલી જિલ્લાના માછીમારોનું સશક્તિકરણ

હિન્દ ન્યુઝ, અમરેલી       અમરેલી જિલ્લામાં મત્સ્યખેડૂતોને વર્ષ 2024-25માં વિવિધ યોજનાઓમાં ₹884.16 લાખની સહાય ચૂકવવામાં આવી. અમરેલી જિલ્લામાં જાફરાબાદ, ધારાબંદર, શિયાળબેટ તથા ચાંચ બંદર આમ કુલ 4 મત્સ્ય બંદરોનો સમાવેશ. અમરેલી જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર, નવાબંદર, સૈયદ રાજપરા તથા સિમર મત્સ્ય બંદરો/ઉતરણ કેન્દ્ર ખાતે નાની અને મોટી 1866 જેટલી માછીમારી બોટો નોંધાયેલી છે. મત્સ્યોદ્યોગની સહાય મેળવવા માટે માછીમારોએ મત્સ્યોદ્યોગના વિવિધ પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાથી સહાયની રકમ માછીમારોના બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવી રહી છે. રાજ્યના 10 મોટા બંદરોમાં જાફરાબાદ બંદરનો સમાવેશ.

Read More

જન જાગરણ અભિયાન અંતર્ગત વિંછીયા તાલુકા મંડળ ભાજપની કાર્યશાળાનું આયોજન

હિન્દ ન્યુઝ, જસદણ  વિંછીયા ખાતે વિકસિત ભારત – ગ્રામીણ રોજગાર અને આજીવિકાની ગેરેંટી મિશન બિલ 2025 જન જાગરણ અભિયાન અંતર્ગત વિંછીયા તાલુકા મંડળ ભાજપની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું        વિંછીયા તાલુકાભાજપ મંડળ દ્વારા આયોજિત કાર્યશાળામાં વિંછીયા તાલુકા મંડળના પ્રભારી મહેશભાઈ વાણિયા, પંકજભાઈ ચાંવ, જી રામ જી મિશન ઇન્ચાર્જ અનિલભાઈ મકાણી, રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ દેવરાજભાઈ સરવૈયા, જિલ્લા કિસાન મોરચાના પ્રભારી વલ્લભભાઈ ઝાપડિયા, તાલુકા મંડળ પ્રમુખ અશ્વિનભાઈ સાંકળીયા, મહામંત્રી લાલભાઈ ગઢવી તથા વિપુલભાઈ ભુવા, વિંછીયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, જસદણ શહેર ભાજપના પ્રભારી અમૃતભાઈ કોરડિયા, જિલ્લા તથા…

Read More