હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા પ્રભારી સચિવ રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં સુરત જિલ્લાની તમામ ૧૬ વિધાનસભાના ઈ.આર.ઓ. સાથે SIR- ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં SIR અંતર્ગત સુરત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી અંગે PPT પ્રસ્તુતિ દ્વારા સચિવશ્રીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં મળેલા મતદાર ગણતરીફોર્મનું ડિઝીટાઈઝેશન, મતદારોનું મેપિંગ, ASD-ગેરહાજર, મૃત અને સ્થળાંરિત મતદારો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરાયેલા વિવિધ ફોર્મ (નવા નોંધણી, સુધારા, સ્થળાંતર તથા નામ રદ્દ કરવા અંગે)ની પ્રાપ્તી…
Read MoreMonth: February 2026
भारतीय नौसेना के जलयान प्रशिक्षण पोत आईएनएस सुदर्शनि ने लोकायन-26 अभियान के तहत ओमान के सलालाह बंदरगाह पर अपना पहला पोर्ट कॉल किया
हिन्द रक्षक, दिल्ली भारतीय नौसेना का जलयान प्रशिक्षण पोत आईएनएस सुदर्शनि 02 फरवरी, 2026 को ओमान के सलालाह बंदरगाह पर पहुंचा। यह उसकी ऐतिहासिक अंतर महासागरीय यात्रा ‘लोकायन-26’ का पहला अंतरराष्ट्रीय पोर्ट कॉल है। ओमान में जहाज का यह पड़ाव उसकी दस माह की तैनाती का एक महत्वपूर्ण हिस्सा है, जिसका उद्देश्य भारत की समृद्ध समुद्री विरासत का प्रदर्शन करना और अंतरराष्ट्रीय समुद्री सहयोग को प्रोत्साहित करना है। आईएनएस सुदर्शनि 20 जनवरी, 2026 को अपने घरेलू बंदरगाह कोच्चि से रवाना हुआ और इसने अरब सागर की मौसमी…
Read Moreમત્સ્યોદ્યોગ ક્ષેત્રે સરકારી સહાયથી અમરેલી જિલ્લાના માછીમારોનું સશક્તિકરણ
હિન્દ ન્યુઝ, અમરેલી અમરેલી જિલ્લામાં મત્સ્યખેડૂતોને વર્ષ 2024-25માં વિવિધ યોજનાઓમાં ₹884.16 લાખની સહાય ચૂકવવામાં આવી. અમરેલી જિલ્લામાં જાફરાબાદ, ધારાબંદર, શિયાળબેટ તથા ચાંચ બંદર આમ કુલ 4 મત્સ્ય બંદરોનો સમાવેશ. અમરેલી જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર, નવાબંદર, સૈયદ રાજપરા તથા સિમર મત્સ્ય બંદરો/ઉતરણ કેન્દ્ર ખાતે નાની અને મોટી 1866 જેટલી માછીમારી બોટો નોંધાયેલી છે. મત્સ્યોદ્યોગની સહાય મેળવવા માટે માછીમારોએ મત્સ્યોદ્યોગના વિવિધ પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાથી સહાયની રકમ માછીમારોના બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવી રહી છે. રાજ્યના 10 મોટા બંદરોમાં જાફરાબાદ બંદરનો સમાવેશ.
Read Moreજન જાગરણ અભિયાન અંતર્ગત વિંછીયા તાલુકા મંડળ ભાજપની કાર્યશાળાનું આયોજન
હિન્દ ન્યુઝ, જસદણ વિંછીયા ખાતે વિકસિત ભારત – ગ્રામીણ રોજગાર અને આજીવિકાની ગેરેંટી મિશન બિલ 2025 જન જાગરણ અભિયાન અંતર્ગત વિંછીયા તાલુકા મંડળ ભાજપની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું વિંછીયા તાલુકાભાજપ મંડળ દ્વારા આયોજિત કાર્યશાળામાં વિંછીયા તાલુકા મંડળના પ્રભારી મહેશભાઈ વાણિયા, પંકજભાઈ ચાંવ, જી રામ જી મિશન ઇન્ચાર્જ અનિલભાઈ મકાણી, રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ દેવરાજભાઈ સરવૈયા, જિલ્લા કિસાન મોરચાના પ્રભારી વલ્લભભાઈ ઝાપડિયા, તાલુકા મંડળ પ્રમુખ અશ્વિનભાઈ સાંકળીયા, મહામંત્રી લાલભાઈ ગઢવી તથા વિપુલભાઈ ભુવા, વિંછીયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, જસદણ શહેર ભાજપના પ્રભારી અમૃતભાઈ કોરડિયા, જિલ્લા તથા…
Read Moreજામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૨મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કૃષિ ટેકનોલોજીના વિસ્તરણ અર્થે ૨૨મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેવિકેના વડા ડો. કે. પી. બારૈયા દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અને વર્ષ ૨૦૨૬ માટેના લક્ષ્યાંકોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ચર્ચામાં મુખ્યત્વે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા, મજૂરોની અછત સામે આધુનિક યાંત્રીકીકરણનો ઉપયોગ કરવા, નવીનતમ ટેકનોલોજીને ખેતર સુધી પહોંચાડવા અને જમીનમાં કાર્બનનું પ્રમાણ…
Read Moreवैशाली जिले की ऐतिहासिक एवं सांस्कृतिक धरोहरों को पुनः गौरवान्वित करने की पहल – जिलाधिकारी श्रीमती वर्षा सिंह
हिन्द न्यूज़, बिहार वैशाली जिले में ऐतिहासिक एवं सांस्कृतिक विरासत के संरक्षण और पुनरुत्थान की दिशा में वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह द्वारा प्रभावी और सतत प्रयास किए जा रहे हैं। पंचायती राज विभाग, बिहार सरकार के सहयोग से जिले में ‘मेरा गाँव–मेरी धरोहर अभियान को पंचायत स्तर तक सशक्त रूप से लागू किया गया है। जिला पदाधिकारी के नेतृत्व में चल रहे इस अभियान के अंतर्गत अब तक जिले भर में कुल 671 धरोहर स्थलों की पहचान की जा चुकी है। प्रखंडवार आंकड़ों के अनुसार पातेपुर प्रखंड सबसे…
Read Moreછોટાઉદેપુરમાં DAY-NRLM અંતર્ગત આદિવાસી અતિથિ ગૃહ ઉદ્ઘાટન કરતા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર DAY-NRLM (દીનદયાલ અંત્યોદય યોજના – નેશનલ રૂરલ લાઇવલિહૂડ મિશન) અંતર્ગત ગ્રામિણ વિસ્તારમાં સ્વસહાય જૂથોને આર્થિક રીતે સશક્ત બનાવવા તથા ટકાઉ રોજગારની તક ઉપલબ્ધ કરવાના હેતુસર છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી અતિથિ ગૃહની શરૂઆત કરવામાં આવી છે. તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન રાઠવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત કચેરી છોટાઉદેપુર તથા આશુતોષ સખી મંડળના સહયોગથી જનરલ હોસ્પિટલ સામે આદિવાસી અતિથિ ગૃહની સ્થાપના કરવામાં આવી છે. આ અતિથિ ગૃહનો મુખ્ય હેતુ છોટાઉદેપુર જિલ્લામાં સારવાર અર્થે આવતા દર્દીઓ તથા તેમના સગાઓ તેમજ જિલ્લામાં મુલાકાતે આવતા સામાન્ય મુલાકાતીઓને નજીવા દરે…
Read Moreગોંડલ ખાતે એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, ગોંડલ ગ્રામીણ મહિલા ઉત્કર્ષ માટે સરકારનું મહત્વનું કદમ! ગોંડલ ખાતે NRLM (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે ચેક વિતરણ: કુલ ૧૭ અરજીઓ મંજૂર કરી રૂ. ૩૭ લાખની માતબર રકમના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું. હેતુ: ગ્રામીણ વિસ્તારની બહેનો આર્થિક રીતે પગભર બને અને સ્વરોજગારી દ્વારા પોતાના પરિવારનો વિકાસ કરી શકે. મહિલાઓના આર્થિક ઉત્થાન માટે સરકારની આ યોજના ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
Read Moreજાગૃતિ, સમયસર તપાસ અને સાવચેતી—ઘાતક કેન્સર સામેનું શ્રેષ્ઠ હથિયાર
હિન્દ ન્યુઝ, દાહોદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર સ્ક્રીનિંગ, સમયસર નિદાન અને આધુનિક સારવારની સુવિધાઓને સતત વિસ્તૃત કરવામાં આવી રહી છે, જેથી રાજ્યના દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા સમયસર મળી રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય બજેટ 2026–27માં કેન્સર સારવાર માટે જરૂરી 17 જીવનરક્ષક દવાઓ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવી છે. પરિણામે, કેન્સરની સારવાર વધુ સસ્તી અને સુલભ બની છે, જે દર્દીઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે. આ વર્ષની થીમ “United by Unique” છે. તંદુરસ્ત જીવનશૈલી, સંતુલિત આહાર અને નિયમિત…
Read Moreબારડોલી-મઢી વચ્ચેના રેલ્વે ક્રોસીંગ નં.૨૫ ખાતે રોડ ઓવરબ્રીજની કામગીરી અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું રોડ ડાયવર્ઝનનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, નવસારી બારડોલી-મઢી વચ્ચેના રેલ્વે ક્રોસીંગ નં.૨૫ રેલ્વે પોલ નં.૨૭/૧૫ થી ૨૭/૧૬ ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાના કારણે કાયદો અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર તા.૧૫/૦૪/૨૦૨૬ સુધી રેલ્વે ફાટક નં.૨૫ ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી માટે બંધ રહે તે દરમ્યાન તેના વિકલ્પ તરીકે વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર માટે (૧) અસ્તાન ગામ, ધામડોદ ગામ તથા કડોદ ગામ તરફથી બારડોલી નગરપાલીકા તથા બાબેન સુગર ફેક્ટરી તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવરજવર માટે અસ્તાન કેનાલ રોડનો ઉપયોગ…
Read More