ગોંડલ ખાતે એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો 

હિન્દ ન્યુઝ, ગોંડલ 

ગ્રામીણ મહિલા ઉત્કર્ષ માટે સરકારનું મહત્વનું કદમ!

      ગોંડલ ખાતે NRLM (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે

     ચેક વિતરણ: કુલ ૧૭ અરજીઓ મંજૂર કરી રૂ. ૩૭ લાખની માતબર રકમના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું. 

        હેતુ: ગ્રામીણ વિસ્તારની બહેનો આર્થિક રીતે પગભર બને અને સ્વરોજગારી દ્વારા પોતાના પરિવારનો વિકાસ કરી શકે. 

મહિલાઓના આર્થિક ઉત્થાન માટે સરકારની આ યોજના ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

Related posts

Leave a Comment