હિન્દ ન્યુઝ, માંડવી માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુથી માંડવીની વી કેર નર્સિંગ કોલેજ ખાતે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) બારડોલી, સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ‘ટ્રાફિક જનજાગૃત્તિ અભિયાન’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું એ અધિકાર સાથે એક મોટી જવાબદારી પણ છે. તેમણે ‘સેવ યુવાધન’ અભિયાન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને ‘ટ્રાફિક ગુરૂ’ બની સમાજમાં ટ્રાફિક સિવિક સેન્સ…
Read MoreMonth: February 2026
ભારતના સીફૂડ નિકાસને મજબૂત કરવા ગુજરાતની નવી પહેલ
હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરાશે; આ નવું માળખું માછીમારોને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં માછીમારી માટે સત્તાવાર પરવાનગી મેળવવાનું સરળ બનાવશે. એક્સેસ પાસની પહેલ પરંપરાગત અને નાના પાયાના માછીમારો, સહકારી મંડળીઓ, સ્વ-સહાય જૂથો અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદક સંગઠનો (FFPO)ને સશક્ત બનાવશે, ઊંડા સમુદ્રી વિસ્તારોમાં ટુના જેવી ઉચ્ચ-મૂલ્યની પ્રજાતિઓને પકડવામાં મદદ કરશે તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણોનું યોગ્ય ટ્રેકિંગ અને પાલન પણ સુનિશ્ચિત કરશે. આ પહેલ સરકારના બ્લુ ઇકોનોમી વિઝન સાથે સુસંગત છે, જે સુનિશ્ચિત કરે છે કે ભારતના સીફૂડ નિકાસના લાભો સીધા…
Read Moreજૂનાગઢ દ્વારા સ્કુલનાં વિધાર્થીઑ માટે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ” અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાનાં યુવાઓને રોજગાર અને કારકિર્દીને લાગતુ માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી કાર્યરત છે. જિલ્લાનાં યુવાઓ પોતાની નોંધણી થકી રોજગાર કચેરીની જુદી-જુદી સેવાઓ મેળવી શકે છે. જિલ્લા રોજગાર કચેરી-જુનાગઢ દ્વારા જિલ્લાનાં યુવાઓ કચેરીના લાભોનો મહતમ લાભ લઈ શકે તેમજ યુવાઓના શ્રમ-શક્તિ નાણાંનો વ્યય અટકાવાનાં આશયથી જિલ્લાની શાળા-કોલેજો-ઔધોગીક સંસ્થાઓમા નામ નોંધણી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે અન્વયે ગ્રામ પંચાયત હાઈસ્કૂલ –બીલખા ખાતે જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા સ્કુલનાં વિધાર્થીઑ માટે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ” અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.…
Read Moreવલસાડના વાંકલમાં ૩૧ ફૂટ ઊંચા રુદ્રાક્ષ શિવલિંગના દર્શને ભક્તો ઉમટ્યા
હિન્દ ન્યુઝ, વલસાડ ક્યાંક દીવાલો પર ડમરું સાથેના મહાદેવ અન્ય દેવ-દેવતાના ચિત્રો,રસ્તાની બંને બાજુ પ્રગટેલા ધુણા પર ભભૂતી લગાવી શિવનું નામ જપતા બ્રાહ્મણો અને હરિહરના નાદ સાથે જલારામ બાપાની તસવીર સામે ચાલતી ભોજનની અવિરત સેવામાં રુદ્રાક્ષ શિવલિંગ વધુ ઘેરુ બની રહ્યું હતું. મહાશિવરાત્રિએ વિશેષ યજ્ઞ-પૂજાનું આયોજન કરાયું ૩૧ ફૂટ ઊંચા અને ૩૧ લાખ રુદ્રાક્ષથી બનેલા શિવલિંગમાં ૧૦૮ કુંવારીકાઓનું પૂજન,૨૫ થી વધુ બોટલ રક્ત ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના સહયોગથી આઈ કેમ્પમાં ૨૦૦થી વધુ લાભાર્થીઓને વિના મૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા. ૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂકેલા…
Read Moreત્રિવેણી કાર્યક્રમ યોજાયો સમૂહ લગ્નોત્સવ, ટિફિન સેવા રથ અનાવરણ, મંદિર નિર્માણ તથા મૂર્તિ પ્રેમ પ્રતિષ્ઠા
હિન્દ ન્યુઝ, વલસાડ સંત- શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા તથા શ્રી જલારામ માનવ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ, ધરમપુર આયોજિત તથા એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ – યુ.કે.તથા લાઇન્સ કલબ ઓફ કિંગ્સબરી- યુ.કે. સ્વ તુલસીદાસ ગોરધનદાસ કોટેચા- યુ.કે., સ્વ.મોહનલાલ અને વિજયાબેન કોટેચા – પોરબંદર, સ્વ અમૃતલાલ અને સુશીલાબેન રાડીયા -યુ.કે.ના સૌજન્યથી ૧૨૨ દિકરીઓનો વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ વલસાડના આંગણે યોજાયો હતો. શિવરાત્રીના પાવન દિવસે મંગલવિધિ વડીલોની છત્રછાયામાં તથા સંતોના આશીર્વચનો સાથે આદિવાસી સંસ્કૃતિ મુજબ આચાર્ય વિદ્વાન ગુલાબભાઈ પટેલ, ધરમપુર તથા શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર -વલસાડ દ્વારા મંત્રોચ્ચાર કરી…
Read Moreकेंद्रीय मंत्री प्रल्हाद जोशी ने इंडिया एआई इम्पैक्ट समिट में आईएसए पवेलियन का दौरा किया
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय नवीन एवं नवीकरणीय ऊर्जा मंत्री प्रल्हाद जोशी ने भारत मंडपम के हॉल नंबर 14 में आयोजित इंडिया एआई इम्पैक्ट समिट में अंतरराष्ट्रीय सौर गठबंधन (आईएसए) के पवेलियन का दौरा किया और ग्लोबल मिशन ऑन एआई फॉर एनर्जी को आगे बढ़ाने वाली प्रौद्योगिकी -आधारित नवाचारों की एक श्रृंखला की समीक्षा की। पवेलियन में ऐसे व्यावहारिक और स्केलेबल मॉडल प्रदर्शित किए गए हैं, जो दर्शाते हैं कि आर्टिफिशियन इंटेलिजेंस (एआई), डिजिटल प्लेटफॉर्म और भू-स्थानिक उपकरण किस प्रकार उपयोगिताओं को आधुनिक बना सकते हैं, नवीकरणीय ऊर्जा एकीकरण…
Read Moreप्रधानमंत्री 19 फरवरी को इंडिया एआई इम्पैक्ट समिट 2026 का उद्घाटन करेंगे
हिन्द न्यूज़, दिल्ली प्रधानमंत्री नरेन्द्र मोदी 19 फरवरी को नई दिल्ली के भारत मंडपम में इंडिया एआई इम्पैक्ट समिट 2026 का दौरा करेंगे और इसका उद्घाटन करेंगे। इससे पहले, 18 फरवरी को शाम लगभग 7 बजे, प्रधानमंत्री भारत मंडपम में समिट में भाग लेने वाले विभिन्न देशों के नेताओं का स्वागत करेंगे। इस दौरान, प्रधानमंत्री समिट में शामिल होने वाले कई वैश्विक नेताओं के साथ द्विपक्षीय बैठकें भी करेंगे। प्रधानमंत्री 19 फरवरी को सुबह लगभग 9:40 बजे इंडिया एआई इम्पैक्ट समिट 2026 के उद्घाटन समारोह में भाग लेंगे।…
Read Moreઆણંદ જિલ્લાના તમાકુનો પાક લેતા ખેડૂતો માટે માર્ગદર્શન
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં તમાકુના પાકમાં જોવા મળેલા મોલોમસીના ઉપદ્રવને નિયંત્રણ કરવા આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે, વાદળછાયા વાતાવરણને કારણે તમાકુના પાકમાં મોલોમસી(જીવાત)નો ઉપદ્રવ નિયંત્રણ કરવા માટે ખેડૂતોએ સિસ્ટેમેટિક ઇન્સેક્ટીસાઈડ (શોષક પ્રકારની જંતુનાશક દવા) ખાસ કરીને ડાયમિથોએટ ૨૦ મીલી/૧૦ લીટર પાણી સાથે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ.
Read Moreડાકોર પદયાત્રી સેવા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ડાકોર કનીજ રણછોડરાય મંદિર ખાતે ડાકોર પદયાત્રી સેવા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. જેમાં ડાકોર જતાં પદયાત્રીઓ માટે આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષા અને ભંડારાની સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સિવિલ સોસાયટી અને વહીવટી તંત્રના સંકલનથી મહેમદાવાદ રૂટ પર સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત પદયાત્રા માટે સંપૂર્ણ આયોજન. ડાકોર તરફની આ ભક્તિમય યાત્રા વધુ સુગમ, વધુ સુરક્ષિત અને વધુ સેવા ભાવથી સમૃદ્ધ બને — એ જ સૌનો સંકલ્પ
Read Moreડાંગ જિલ્લા આહવાના સાઇબર પોલીસ દ્વારા લશ્કરિયા હાટ બજારમાં સાઇબર જાગૃતિ સાથે પેમ્પ્લેટ તથા બેગનું વિતરણ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આહવા સાઇબર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર મહેશભાઇ જી. ઢોઢીયા અને તેઓની ટીમ દ્વારા ગત રોજ લશ્કરિયા હાટ બજારમાં લોકોને સાઇબર ક્રાઇમ વિશે જાગૃત કરી માહિતીપ્રદ પેમ્પ્લેટ તથા બેગનું વિતરણ કર્યું હતું. હાટ બજારમાં ઉપસ્થિત લોકોને પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમના વિવિધ પ્રકારો જેમાં ફિસીંગ, ઓનલાઇન ફ્રોડ અને સ્કેમ કોલ, ડેટા પ્રાઇવસી, સોસિયલ મિડીયા તથા મોબાઇલ સેફ્ટી, ડિજીટલ પેમેન્ટ અને ઓનલાઇન બેંકીગ સેફ્ટી તેમજ સાઇબર ક્રાઇમ રીપોર્ટીંગની પ્રક્રિયા (1930 Helpline / Portal) અંગે વિસ્તૃત માહિતી આપી લોકોને સચેત…
Read More