ગુજરાતમાં મસ્જિદો પરના લાઉડ સ્પીકરોનો ઘોંઘાટ ખલેલરૂપ : હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર        ગુજરાતમાં નાના મોટા અનેક ધાર્મિક સ્થાનો આવેલા હોય અને ગુજરાત બહારથી તેમજ દેશ-વિદેશના યાત્રા કરવા તેમજ દર્શનાર્થે આવનારાઓની સંખ્યા પણ વધારે હોય પરંતુ આ જ દિવસ સુધી મંદિરોમાં અવાજનું પ્રદૂષણ ફેલાવે તેવી ઘોંઘાટ વાળી આરતીઓ ક્યારેય કરવામાં આવતી નથી. જે કાંઈ ધાર્મિક આરતીઓ થતી હોય તે મંદિરોની અંદર થતી હોય છે પરંતુ ગુજરાતમાં અનેક ગેરકાયદેસર મસ્જિદો ઉભી કરી દીધેલ છે અને તેમના ઉપર આશરે 1 થી 5 જેવા લાઉડ સ્પીકરો વહેલી સવારથી દિવસમાં પાંચ વખત બાન પોકારતા હોય જેમનો અવાજ ઘણે દૂર સુધી પહોંચતો…

Read More

દ્વારકાધીશ નાં દર્શનને જતા પદયાત્રીઓ પર અજાણ્યા શખ્સોએ પથ્થરો ફેંક્યા

હિન્દ ન્યુઝ, જામનગર      દ્વારકા દર્શનને જતા પદયાત્રીઓ જામનગરના વિક્ટોરિયા પુલ પાસેથી પસાર થતા હતા ત્યારે સવારના ભાગે નીચેથી કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરો ફેંક્યા હતા. જેમાં પદયાત્રીઓને પથ્થર લાગતા બૂમાબૂમ કરી હતી અને ઉપરથી અવાજ દેતા વિક્ટોરિયા ફૂલ નીચે આવેલ કબ્રસ્તાન પાસેની જગ્યામાં 15 થી 17 વર્ષના વિધર્મીઓ છોકરાઓ દોડતા દેખાયા હતા. જેની જાણ હિન્દુ સેનાના યુવા પાંખના ઉપપ્રમુખ સાગર ચૌહાણને થતા ઘટના સ્થળે પહોંચી જઈ ત્યાંથી ફોટાઓ તેમજ વિગતો મેળવી હતી.    હાલ આવા પદયાત્રા પર જતા શ્રદ્ધાળુઓ પર પથ્થર બાજોને તત્કાલ પકડવા તેમજ આવા પુલ કે રસ્તા…

Read More