હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વીર સાવરકર તરણ સ્પર્ધામાં ભાગ લેનાર અનુજા ઉગ્લેના પિતાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તરણ સ્પર્ધાની તમામ વ્યવસ્થાઓમાં રમત-ગમત વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની ખામી રાખવામાં આવી નહોતી. ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા તેમજ રહેવા તથા જમવાની વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ હતી. સોમનાથના સાનિધ્યમાં સ્પર્ધકો ઉપરાંત તેમના વાલીઓને પણ યોગ્ય સન્માન મળ્યું છે. મારા વીસ વર્ષના અનુભવોમાં મેં આવી ઉત્તમ વ્યવસ્થા કોઈ સ્થળે જોઈ નથી. જ્યારે અન્ય એક સ્પર્ધક પ્રત્યય ભટ્ટાચાર્યના પિતાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના રમત-ગમત સહિતના…
Read MoreMonth: March 2025
હિંમતના હલેસાં દ્વારા સમુદ્રની છાતી ચીરતાં તરણવીરો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર-ગીર સોમનાથ દ્વારા આજે આદ્રી બીચ ખાતે ખાતેથી મહિલાઓની અને ચોરવાડ ખાતેથી ભાઈઓને સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. સતત ઉછળતા મોજા, ઠંડુ પાણી અને તીવ્ર પવન સહિતની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે હિંમતના હલેસાં દ્વારા સમુદ્રની છાતી ચીરી સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું. આજે વહેલી સવારે આદ્રી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનાબેન ચુડાસમાની ઉપસ્થિતમાં ૩૫મી વીર સાવરકર…
Read More1283 एकड़ में न्यू इंडस्ट्रियल एरिया के लिए जिला से भेजे गए भूमि के प्रस्ताव को मिली कैबिनेट की मंज़ूरी
हिन्द न्यूज़, बिहार वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से मुख्य सचिव द्वारा भवन निर्माण विभाग, उद्योग विभाग, ऊर्जा विभाग, लोक स्वास्थ्य अभियंत्रण विभाग, ग्रामीण कार्य विभाग, नगर विकास एवं आवास विभाग तथा योजना एवं विकास विभाग से संबंधित योजनाओं की प्रगति की समीक्षा की गई। बैठक में वैशाली जिला पदाधिकारी यशपाल सिंह मीणा संबंधित विभागों के जिला स्तरीय पदाधिकारियों के साथ एनआईसी के वीसी रूम से उपस्थित थे। समीक्षा में उद्योग विभाग के पदाधिकारी द्वारा बताया गया कि मुख्यमंत्री नीतीश कुमार द्वारा प्रगति यात्रा के दौरान वैशाली में नए…
Read Moreજિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૪ની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૪ની અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી પી.વી.ચૌહાણે સુજલામ સુફલામ્ યોજના-૨૦૨૪ની વિગતો આપતાં જણાવ્યું હતું કે,ભાવનગરમાં લોકભાગીદારીના ૧૦૧ કામો પૈકી ૮૧ કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.જેમા ભાવનગરમાં ૯ કામો, તળાજામાં ૧૯ કામો, ઘોઘામાં ૬ કામો, મહુવામાં ૮ કામો , જેસરમાં ૬ કામો , પાલીતાણામાં ૯ કામો , ગારીયાધારમાં ૬ કામો, શિહોરમાં ૮ કામો, ઉમરાળામાં ૪ અને વલ્લભીપુર તાલુકામાં ૬ કામો પૂર્ણ…
Read Moreરંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતાં રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી
“સમુદ્રની લહેરો સાથે રમતોનો ઉલ્લાસ” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો. તા.૧૮થી ૨૧ માર્ચ દરમિયાન યોજાનાર આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતના ૧,૬૦૦ કિલોમીટરના દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના શુભારંભથી ગુજરાતના સ્પોર્ટ્સ જગતમાં એક નવો આયામ ઉમેરાયો છે, તેમ મંત્રીએ આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટની શરૂઆત કરાવતાં જણાવ્યું હતું. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ભગવાન સોમનાથના સાન્નિધ્યમાં યોજાઈ રહ્યો છે, ત્યારે ભગવાન સોમનાથની શક્તિ સાથે ખેલાડીઓની શક્તિનો સુભગ સમન્વય ચોક્કસ…
Read Moreઆણંદ જિલ્લામાં આવેલા હોટલ,ગેસ્ટ હાઉસ, લોર્જીગ અને બોર્ડિગમાં રોકાણ કરનાર વ્યક્તિઓની ફરજિયાત નોંધણી કરવી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકોની ઓળખ થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લામાં આવેલ તમામ ખાનગી હોટલ,ગેસ્ટ હાઉસ, લોર્જીગ અને બોર્ડિગમાં રોકાણ કરનાર વ્યક્તિઓ અંગે સંચાલકશ્રીઓએ રેકર્ડની નિયમીત રીતે નોંધણી કરવા અંગે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ હુકમ તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ અન્વયે શિક્ષાને પાત્ર થશે.
Read Moreઆણંદ જિલ્લામાં વધુ અવરજવર વાળા સ્થળો ઉપર C.C.T.V કેમેરા રેકોર્ડીંગ સિસ્ટમ સાથે રાખવાના રહેશે
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લામાં થતા ગુનાઓ જેવા કે લૂંટ કે ચોરી જેવી પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લામાં આવેલ વધુ અવરજવર વાળા ધંધાના સ્થળો ઉપર C.C.C.T.V કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફિનેશન) રેકોર્ડીંગ સિસ્ટમ સાથે મૂકવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,આણંદ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લાની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ડાઈનીંગ હોલ, મોલ, બેન્કો, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, તમામ પેટ્રોલપંપ, તમામ ટોલ પ્લાઝા ઉપર સીસીટીવી કેમેરા આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ડ્રાઈવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યકિતનું રેકોર્ડીંગ થઈ શકે તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા…
Read Moreઆણંદ જિલ્લાના કોચીંગ કલાસ તથા ટયુશન કલાસ સવારના ૦૭-૦૦ વાગ્યાથી રાત્રીના ૦૮-૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચિંગ કલાસ તથા ટ્યુશન કલાસીસમાં જતી વિદ્યાર્થીનીઓ શાંતિ અને નિર્ભય થઈને ટ્યુશન કલાસીસમાં કે કોચીંગ કલાસમાં જઈ શકે તે માટે તથા અનિષ્ટ તત્વો દ્વારા ટ્યુશન કલાસીસ કે કોચીંગ કલાસમાં એકલી જતી વિદ્યાર્થીની સાથે કોઈ અનિચ્છનિય બનાવો બનતા અટકાવવા જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસ સવારના ૦૭-૦૦ વાગ્યાથી રાત્રીના ૦૮-૦૦ વાગ્યા પછીના સમય માટે મનાઈ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રે દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩…
Read Moreઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ ધ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-ર૦૧૩ અંતર્ગત સેમિનારનું આયોજન કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે એસ.એમ.સી. ડેરી સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કામધેનું યુનિવર્સિટી, ગાંધીનગરના રજિસ્ટ્રાર ડો.કે.કે.હડિયા દ્વારા મહિલાઓએ કાયદાનો દુરપયોગ ના થાય અને જરૂરિયાત હોય તે તમામ સ્ત્રીઓ કાયદાથી માહિતગાર થાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. કાયદા નિષ્ણાંત નીલ શાહ દ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી આધિનિયમ-૨૦૧૩ કેસો તથા કાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલા અને…
Read Moreઆણંદ મહાનગરપાલિકા નો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપનાના આદેશ અનુસાર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસણી દરમિયાન આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ રાજસ્થાની દાલબાટી અને તાઝા પીઝા તથા સ્ટેશન રોડ ઉપર આવેલ નાઝ રેસ્ટોરન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક જણાતા આ તમામ હોટલ-રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ,…
Read More