હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા ખાતે મહિલા વિકલાંગ ૪૦ % કે તેથી વધુ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે નિશુલ્ક ધોરણે ચાલતા તાલિમ વર્ગો નો લાભ લેવા અનુરોધ આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની હાઈવ્સ તથા કોલોની પૂરી પાડતી બાગાયત ખાતાની યોજના, યોજનાનો લાભ લેવા માંગતા મધમાખી પાલકો તા. ૨૦ મી ફેબ્રુઆરી સુધીમાં આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે ખેડૂતોએ પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માં સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧૨/૦૨/૨૦૨૫ થી તા. ૧૮/૦૨/૨૦૨૫ (દિન-૦૭) સુધી…
Read MoreDay: February 11, 2025
રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ‘નેશનલ સાયન્સ ડે 2025’ની ઉજવણી નિમિતે ફેબ્રુઆરી મહિના દરમિયાન વિશેષ પ્રવૃતિઓનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર યુનાઈટેડ નેશન્સ દ્વારા 2015 માં ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ દિવસ સ્થાપીત કરવામાં આવ્યો. દર વર્ષે જુદી જુદી થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘અનપેકિંગ સ્ટેમ કરિયર:હર વોઇસ ઇન સાયન્સ’ છે. તા.11 ફેબ્રુઆરી, 2025ના રોજ આ ઉજવણીના ભાગરૂપે ‘ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ’ની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં એવી મહિલાઓને યાદ કરવામાં આવી કે જેમને અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી ભારતને ગૌરવ અપાવ્યું. જુદા જુદા ક્ષેત્રમાં આગળ આવેલ મહિલાઑ જેવી કે…
Read Moreભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો,પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ ખાતે ઘન કચરો, પ્લાસ્ટીક તથા શીપ કટીંગ દરમિયાન નિકળતા વાયરો તથા અન્ય વસ્તુઓને બાળવા/સળગાવાની પ્રવૃતિને કારણે ઉત્પન્ન થતા ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે અને તે લોકોનાં સ્વાસ્થ્ય માટે હાનીકારક નીવડે છે. આથી કોઈપણ વ્યક્તિએ આ તમામ વિસ્તારોમાં ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ તે માટે જાહેરનામું બહાર પાડવા પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગરના પત્ર થી દરખાસ્ત રજુ થયેલ છે.…
Read Moreરીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ‘નેશનલ સાયન્સ ડે 2025’ની ઉજવણી નિમિતે ફેબ્રુઆરી મહિના દરમિયાન વિશેષ પ્રવૃતિઓનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર યુનાઈટેડ નેશન્સ દ્વારા 2015 માં ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ દિવસ સ્થાપીત કરવામાં આવ્યો. દર વર્ષે જુદી જુદી થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘અનપેકિંગ સ્ટેમ કરિયર:હર વોઇસ ઇન સાયન્સ’ છે. તા.11 ફેબ્રુઆરી, 2025ના રોજ આ ઉજવણીના ભાગરૂપે ‘ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ’ની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં એવી મહિલાઓને યાદ કરવામાં આવી કે જેમને અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી ભારતને ગૌરવ અપાવ્યું. જુદા જુદા ક્ષેત્રમાં આગળ…
Read Moreઆગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ફેબ્રુઆરી અને માર્ચ-ર૦ર૫ ના માસ દરમ્યાન તા.૧૦/ર/૨૦૨૫ ના વિશ્વકર્મા જયંતી, તા.૧૯/ર/૨૦૨૫ ના છત્રપતિ શિવાજી જયંતી, તા.ર૬/ર/૨૦૨૫ ના મહાશિવરાત્રી તથા તા.૭/૩/ર૦ર૫ ના દુર્ગાષ્ટમી વિગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે પ્રતિબંધ ફરમાવતું…
Read Moreભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ યોજાઇ હતી. જેમાં ગત મીટિંગની કાર્યવાહીને બહાલી આપવાની સાથે નવા રજિસ્ટ્રેશન માટે આવેલી અરજીઓ, રીન્યુઅલ માટે આવેલી અરજીઓ, ઓચિંતી તપાસ, આજદિન સુધી કાયદાના ભંગ બદલ સીલ કરેલ સોનોગ્રાફી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.કલેક્ટરએ તાલુકાવાઇઝ સેક્સ રેશિયાની સમીક્ષા કરી જિલ્લામાં કોઇ પણ જગ્યાએ ગેરકાયદેસર એમ.ટી.પી થતું હોય તો તેમની સામે સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંન્દ્રમણીકુમારે ભાવનગરમાં…
Read Moreશહેર મામલતદાર કચેરી જામનગર ખાતે આગામી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે.જે અન્વયે, જામનગર શહેરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મુખ્ય કારોબારી અધિકારીશ્રી, જાડા, જામનગરના અધ્યક્ષ સ્થાને શહેર મામલતદારશ્રીની કચેરી ખાતે યોજવામાં આવશે. …
Read Moreજામનગરના મધ્યમાં આવેલ ઝુલેલાલ ચોકે મચ્છીની દુર્ગંધના ત્રાસથી બચવા હિન્દુ સેનાની રાવ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરના મધ્ય ભાગમાં આવેલ ત્રણ બતી ચોક પાસે ઝૂલેલાલ મંદિર અને ઝુલેલાલ ચોકથી પ્રખ્યાત આ વિસ્તારમાં મંદિરની સામેના ભાગે રોડ ક્રોસ કરતા જ ઘણા સમયથી ગેરકાયદેસર મચ્છી વેચાણ અને મચ્છી નું ગોડાઉન તરીકેનો ઉપયોગ થઈ રહ્યો છે. જ્યાં વેચાણ માટેના લાયસન્સ 8 થી 10 હોઈ શકે પરંતુ હાલમાં 80 થી 90 ઉપર મચ્છી વેચાણ કરનારાઓ અને ગેરકાયદેસર દુકાનોમાં ગોડાઉન તરીકે સંગ્રહ કરાવી તેમજ બરફ સાથેની ફેક્ટરી ચલાવાઈ છે, ત્યારે આ વિસ્તારમાં રહેવાસીઓ તેમજ ધંધાદારીઓ સામે મચ્છીની દુર્ગંધ અને સંગ્રહથી આરોગ્ય સાથે ચેડા…
Read More