સુરત ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓની પ્રમાણિકતા

હિન્દ ન્યુઝ, સુરત        આકસ્મિક દુર્ઘટના, અકસ્માતોમાં દર્દીઓ, ઈજાગ્રસ્ત લોકોની દિવસરાત નિઃસ્વાર્થભાવે આરોગ્ય સેવા કરતા સુરત ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ પ્રમાણિકતાની મિસાલ કાયમ કરી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮- નિયૉલ લોકેશનના કર્મચારીઓએ આઉટર રિંગરોડ પર અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બાઈકસવારના રૂ.૧.૧૦ લાખની રોકડ, બે મોબાઈલ પરિવારજનોને સોંપી પ્રમાણિકતા અને માણસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.             ગત તા.૩૧મીએ રાત્રે ૮.૧૦ વાગ્યે ૧૦૮ ઈમરજન્સી સેવા નિયોલ લોકેશનને એક્સિડન્ટનો કોલ મળતા ૧૦૮ એમ્બ્યુલન્સ ૮.૧૪ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં ૧૦૮ કર્મીઓને જણાયું કે, આઉટર રિંગરોડની…

Read More

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દીવમાં ટુર્નામેન્ટનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, દીવ     આપણે બધા જાણીએ છીએ કે 29 ઓગસ્ટ મેજર ધ્યાનચંદના જન્મદિવસને સમગ્ર ભારત દેશમાં “રાષ્ટ્રીય ખેલ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.      “રાષ્ટ્રીય ખેલ દિવસ”ના અનુસંધાને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દીવ દ્વારા તારીખ 29 થી 31 ઓગસ્ટ સુધી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દીવમાં ટેબલ ટેનિસ ઓપન મેન્સ અને વુમન, ઘોઘલા બીચ ખાતે ઓપન બીચ વોલીબોલ મેન્સ, ઘોઘલા બીચ ઉપર જ ઓપન વુમન ગર્લ્સ લીંબુ ચમચી અને કોથળા દોડ તેમજ ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ (ગર્લ્સ) વણાકબારા મુકામે ઓપન વોલીબોલ ગર્લ્સ / વુમન વોલીબોલ…

Read More

રોટરી ક્લબ ઓફ છોટી કાશી ના સ્વયંસેવકોએ વરસાદથી પૂરગ્રસ્ત વિસ્તાર મા સેવા કરવા દોડ મુકી

હિન્દ ન્યુઝ, જામનગર        જામનગરમાં સતત પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા હતા. ત્રણ દિવસ શહેરના કેટલાક વિસ્તારોમાં પુરના પાણી ફરી વળતા લોકોને ઘરની બહાર નિકળવુ મુશ્કેલ બન્યુ હતુ. તો હજારો લોકો પોતાનુ ઘર છોડીને અન્ય જગ્યાએ સ્થાળાંતર થવા મજબુર બન્યા હતા. આ કૃદરતી આફત વચ્ચે રોટરી કલબ ઓફ છોટીકાશી પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલુ વરસાદે પહોચીને લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. સંસ્થાના પ્રમુખ રો. ડો. બ્રિજેશ રૂપારેલિયા દ્રારા સંસ્થા દ્રારા કૃદરતી આફતે લોકોને મદદરૂપ થવાનો વિચાર રજુ કરાતાની સાથે સંસ્થાના સક્રિય કાર્યકર રો.…

Read More

આણંદ જિલ્લામાં મુખ્ય ૦૬ અને ગ્રામ્ય વિસ્તારના ૪૮ રસ્તાઓ હજુ પણ બંધ

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત આણંદ હસ્તકના ગ્રામ્ય વિસ્તારના કુલ ૪૮ રોડ બંધ કરવામાં આવ્યા છે જ્યારે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના ૦૬ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Read More

કાલાવડ વડાળાના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત

હિન્દ ન્યુઝ, કાલાવડ   આ અકસ્માતમાં બાઇકસવાર રાજકોટના વિજયકુમાર નું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું  કાર ચાલક રાહુલ મુળ કાલાવડનો રહેવાસી છે અને આ આર્મીમેન હાલ અમૃતસર નોકરી કરતા હોવાનું જણાય આવ્યું છે        જામનગર જિલ્લાના કાલાવડ વડાળાના પાટીયા પાસે આરાધના પંપની સામે કાર અને બાઈક વચ્ચે જે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર કાર ચાલક આર્મીમેનની કારમાં વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી અને કાર ચાલક આર્મીમેન દારૂના નશામાં ધુત હોવાનું અને નશામાં હોવાના પગલે ગફલત ભરી રીતે પોતાની કાર ચલવતા આ અક્સ્માત સર્જાયો હોવાની…

Read More