આણંદ જિલ્લામાં મુખ્ય ૦૬ અને ગ્રામ્ય વિસ્તારના ૪૮ રસ્તાઓ હજુ પણ બંધ

હિન્દ ન્યુઝ, આણંદ

   આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત આણંદ હસ્તકના ગ્રામ્ય વિસ્તારના કુલ ૪૮ રોડ બંધ કરવામાં આવ્યા છે જ્યારે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના ૦૬ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment